હેડલાઈન @ 10 PM

February 22, 2021 1100

Description

ગુજરાતમાં કોરોનાનાં કેસ વધીને 300ને પાર… 24 કલાકમાં 315 કેસ… મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશની બોર્ડર પરથી આવતા તમામ પ્રવાસીઓનું થશે સ્ક્રિનિંગ…

મહારાષ્ટ્રમાં વકરતો કોરોના… રોજ વધતા કેસ વચ્ચે નાગપુરમાં શાળા કોલેજો બંધ… 3 જિલ્લામાં લોકડાઉન થયું અમલી.. અનેક સ્થળે એસઓપીનાં ભંગ બદલ કાર્યવાહી…

મતગણતરી પહેલા જ સુરતમાં બેલેટ પેપરની પેટી સીલ ન કરી હોવાનો કોંગ્રેસનો આરોપ… તો અમદાવાદના જોધપુર વોર્ડમાં ઇવીએમમાં છેડછાડ કર્યો હોવાનો આરોપ…

રાજ્યસભામાં ભાજપના બંન્ને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર…રામભાઇ મોકરીયા અને દિનેશ પ્રજાપતિ બન્યા સાંસદ…

રાજ્યના શ્રમરોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જાહેરમાં ભાંગરો વાટ્યો… બોલ્યા આપવા હોય તો બંન્ને વોટ ભાજપને આપજો નહીં કોંગ્રેસને વોટ કરજો…

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો રહસ્યમય સંજોગોમાં આપઘાત..મુંબઇના મરીન ડ્રાઇવની હોટેલમાંથી મળ્યો મૃતદેહ.. પોલીસ તપાસ તેજ..

Leave Comments

News Publisher Detail