હેડલાઈન @ 10 PM

May 22, 2020 1310

Description

લૉકડાઉનથી 20 લાખ કોરોનાના કેસ અને 54 હજાર મોત રોક્યાનો કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો અંદાજ.. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 41 ટકાએ પહોંચ્યો

22 વિપક્ષી દળોની યોજાઈ બેઠક… બેઠકથી આમ આદમી પાર્ટી રહી દૂર.. સોનિયા ગાંધીએ ગણાવ્યું 20 લાખના પેકેજને દેશ સાથેની ક્રૂર મજાક

આરબીઆઈએ લોનનો હફ્તો ચુકવવામાં છૂટ ત્રણ માસ લંબાવી… કર્જ સસ્તું કરવા રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો…. 2020-21નો જીડીપી ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન

અમ્ફાનગ્રસ્ત રાજ્યોની મુલાકાતે પીએમ મોદી.. પશ્ચિમ બંગાળને એક હજાર કરોડ.. ઓડિશાને 500 કરોડનું રાહત પેકેજ… મમતા બેનર્જીએ કહ્યું એક લાખ કરોડનું થયું છે નુકસાન

કોટાથી સ્ટૂડન્ટ્સની વાપસી મામલે 36 લાખનું બિલ.. રાજસ્થાન-યુપી સરકાર આમને-સામને… માયાવતીએ પણ સાધ્યું કોંગ્રેસ પર નિશાન… ખૂબ સંભળાવી ખરીખોટી

લેન્ડિંગની એક મિનિટ પહેલા કરાચી એરપોર્ટ નજીક રહેણાંકમાં પ્લેન ક્રેશ… દુર્ઘટનામાં 107ના મોત.. પીએમ મોદીએ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ

Tags:

Leave Comments