હેડલાઈન @ 10 PM

April 3, 2020 875

Description

અમદાવાદનાં 7 નવા કેસ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા થઇ 95… અમદાવાદ અને પંચમહાલમાં એક એક મોત…મોતનો આંકડો થયો 9…

અમદાવાદમાં શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર અને જમાલપુરના 500 મકાનોને કરાયા ક્વોરોન્ટાઇન… સંપર્કમાં જે વ્યક્તિ આવી હોય તેને પણ કરાશે ક્વોરન્ટાઈન…

રાજ્યમાં કોરોના સર્વે મુદ્દે મુદ્દે આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવના અલગ અલગ નિવેદન…

દેશમાં કોરોનાનાં કુલ 3044 કેસ… અત્યાર સુધીમાં કલાકમાં 84 લોકોના મોત…

કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યુ લોકડાઉનને કારણે ઘટી રહ્યા હતા કેસ… પરંતુ મરકજ જમાતને કારણે જ દેશભરમાં કરોનાનો ફેલાયો…

કોરોના મુદ્દે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો એક્શન ટેકન રિપોર્ટ.. સરકારે સ્વીકાર્યું તબલીગી જમાતમાંથી આવેલા 68 લોકો હજુ ગુમ.. 83 લોકો ક્વોરન્ટાઇન

લોકડાઉન વચ્ચે પણ મસ્જિદમાં નમાઝ પઢવાની જીદ.. દિલ્હીમાં 5 લોકોએ મરકઝમાં નમાઝ અતા કરી.. તો ભરૂચમાં નમાઝ માટે એકત્ર થયેલા 8 લોકો સામે કાર્યવાહી

Tags:

Leave Comments