હેડલાઈન @ 10 PM

January 17, 2020 410

Description

વડોદરામાં અપહરણ બાદ યુવકને જીવતો સળગાવ્યો..જુની અદાવતમાં બુટલેગર અનુ કહારે સાગરિતો સાથે મળી યુવકની કરી હત્યા..3 આરોપીની ધરપકડ

અમદાવાદના પાલડીના ગોપી સ્વીટમાં શૌચાલયમાં મીઠાઇ બનાવતો વીડિયો વાયરલ..આરોગ્ય વિભાગનું કાર્યવાહીનું નાટક..માત્ર 5 હજારનો દંડ ફટકારી સંતોષ

LRDમાં પુત્રોને અન્યાય થયો હોવાથી જૂનાગઢમાં પિતાએ કર્યો આપઘાત..હોસ્પિટલ બહાર માલધારી સમાજે કર્યો વિરોધ..સીએમે કહ્યું સુસાઇડ નોટની થશે તપાસ

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ..7 જિલ્લા પાર કરી હરીયાણાથી જુનાગઢ પહોંચ્યું દારૂનું કન્ટેનર..મુખ્યમંત્રીએ કહ્યું દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે..

સુરતમા બોઇલ કરવાના બહાને 3 કરોડથી વધુના હીરાની ચોરી..1300 કેરેટ જેટલા હીરાની કારીગરે જ ચોરી કર્યાની ચર્ચા..

રાજકોટ વન-ડે મેચમાં ભારતની શાનદાર જીત..341 રનના ટાર્ગેટ સામે 304 રન પર ઓસ્ટ્રિયાની ટીમ ઓલ આઉટ..ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન

ઉત્તર પશ્ચિમના ઠંડા પવનથી ઠુઠવાયું ગુજરાત..હજુ ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી..5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

Tags:

Leave Comments