હેડલાઈન @ 10 PM

May 24, 2019 350

Description

સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમા આગ લાગતા ભુંજાઇ 20 જીંદગી..ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ચોથા માળેથી લગાવી છલાંગ….

મુખ્યમંત્રી શહેરી અગ્ર સચિવને સોંપી અગ્નિકાંડની તપાસ…ત્રણ દિવસમાં માગ્યો તપાસનો અહેવાલ

ચાર માળની ઈમારતમાં નહતી ફાયર સેફ્ટીની કોઈ સુવિધા…ટોપ ફ્લોર પર ગેરકાયદે ચાલતા હતા ક્લાસિસ અને જીમ

માસુમોના  મોત પર વડાપ્રદાન મોદીએ વ્યક્ત કર્યુ દુખ..પરિવારજનો પ્રત્ય સંવેદના વ્યક્ત કરી..તો ગુજરાત સરકારને તમામ મદદ કરવા આપ્યા આદેશ

સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં પડઘા…એક મહિના માટે રાજ્યના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ….નવા આદેશ સુધી ક્લાસિસ રહેશે બંધ

મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સુરત ડાયમન્ડ એસોસિએશનનો નિર્ણય…આવતીકાલે હીરાબજાર બંધ રહેશે….

Tags:

Leave Comments