હેડલાઈન @ 10 PM

July 11, 2018 695

Description

 

ભાજપનાં પૂર્વ MLA કનુ કલસરીયા જોડાયા કોંગ્રેસમાં… દિલ્હીમા કરી હતી રાહુલ ગાંધીસાથે મુલાકાત.. લડી શકે છે અમરેલી અથવા ભાવનગરથી લોકસભાનો જંગ…

ફી નિયમન મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં તારીખ પડી.. 2 સપ્તાહમાં સ્કૂલો દરખાસ્ત રજુ કરે..ઇતર પ્રવૃત્તિઓની ફી અંગે પણ બે સપ્તાહમાં સરકાર કરે જાહેરાત…

રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદી રમઝટ..નવસારી અને વલસાડમાં આભ ફાટ્યું…બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ.. 5 તાલુકાઓમાં 6 થી ઇંચ મેઘમહેર..

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી… દરિયા કિનારાના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ… તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

નવસારીમાં 5 ઇંચથી વરસાદ ખાબકતાં પાણી જ પાણી…શહેર હોય કે ગામડાં ઘરોમાં પાણી..બજારો ગળાડુબ અને નદીઓ ગાંડીતુર..

 

મુંબઈમાં 4 દિવસ બાદ વરસાદે લીધો વિરામ..વરસાદે વિરામ લેતા રાહત..પરંતુ હવામાન વિભાગની હાઈ ટાઈટને લઈ આપ્યુ એલર્ટ.. રેલ્વે વ્યવાહ ફરી શરૂ..

 

ઉત્તરાખંડમાં ફાટ્યું આભ.. નદીઓ ભયનજક સપાટીએ.. અનેક સ્થળે પાણી ફરી વળ્યા.. રામગંગા પૂલ વહી ગયો.. રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી

દિલ્હીની એક સ્કૂલ બની જલ્લાદ. ફી નહીં ભરનાર 50 વિદ્યાર્થીઓને ભોંયરામાં 5 કલાક સુધી બંધક બનાવ્યા.. વાલીઓનો ભભૂક્યો રોષ

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સજાતિય સંબંધો અંગેની સુનાવણીનો બીજો દિવસ.. કેન્દ્ર સરકારે સજાતિય સંબંધોને ગુન્હો ગણવો કે નહીં તે મુદ્દો સુપ્રીમ પર છોડ્યો

જાપાનમાં આકાશી આફત…વરસાદ,પૂર અને ભૂસ્ખલનથી મૃત્યઆંક વધીને 179 પર પહોંચ્યો..તો અનેક લોકો હજી લાપતા..રેસ્ક્યૂ ટીમ કરી રહી છે તપાસ

Leave Comments