હેડલાઈન 10 PM – 10.06.2021

June 10, 2021 875

Description

Headline 10 PM – 10.06.2021

=========
ઉત્તરપ્રદેશની રાજકીય હલચલ પહોંચી દિલ્હી સુધી.. અમિત શાહ સાથે યોગીની દોઢ કલાક મુલાકાત.. આવતીકાલે મળશે નડ્ડા અને પ્રધાનમંત્રીને..
=========

PM મોદી અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો.. શરદ પવારે બાળ ઠાકરેનું વચન કરાવ્યું યાદ..
=========

ગુજરાતમાં કોરોનાનાં 24 કલાકમાં 544 કેસ, 11નાં મોત..ઘટતાં કેસ વચ્ચે આવતીકાલથી ગુજરાત અનલોક.. ધાર્મિકસ્થળો, જીમ, બાગ-બગીચા ખુલશે
=========

રસીનાં એક કે બંને ડોઝ લીધા હોય તેવા લોકોને પણ સંક્રમિત કરીને રસીની અસર ઓછી કરે છે ડેલ્ટા વેરિએન્ટ… એઇમ્સે કરેલાં અભ્યાસમાં થયો ખુલાસો..

=========

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ.. અમરેલીમાં 2થી 3 ઇંચ વરસાદથી નાવલી-ખારી નદીમાં પૂર…આંબરડી, ધારી, ખાંભામાં ઢોરઢાખર-વાહનો તણાયા..
=========

પુરીમાં ભક્તો વગર નિકળશે રથયાત્રા..તો અમદાવાદમાં જગન્નાથ મંદિર સંચાલકો અને પોલીસ વચ્ચે મંથન..CMએ કહ્યું સંજોગો મુજબ લેવાશે નિર્ણય…
=========

Leave Comments

News Publisher Detail