હેડલાઈન @ 10 AM

February 12, 2019 470

Description

અમિત શાહના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવ્યો.. ધ્વજ અને સ્ટીકર લગાવી ઘર ઘર ચલો અભિયાનની શરૂઆત..

પ્રિયંકાએ રાહુલને સાથે રાખી કર્યા પ્રચારના શ્રીગણેશ.. રાહુલે કહ્યું લોકસભા જ નહીં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ કોંગ્રેસની સરકાર બનાવીશું..

દિલ્હીની કરોલબાગની અર્પિત હોટલમાં લાગી આગ.. જીવ બચાવવા લોકોએ હોટલના ચોથા માળેથી લગાવી છલાંગ.. ઘટનામાં 15 લોકોનાં મોત..

આગામી બે દિવસમાં ઠંડીથી મળશે રાહત…ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી…હાલ સૂકા પવનોને કારણે ઠંડી યથાવત…

વકરી રહેલા સ્વાઈન ફ્લૂના મામલે યોગ્ય સુવિધાનો અભાવ હોવાની હાઈકોર્ટમાં PIL… ફ્લૂને રોકવા સરકારે શું પગલા ભર્યા તે અંગે કોર્ટે માગ્યો જવાબ…

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો.. 9 દિવસમાં 210 દર્દી દાખલ.. દૂષિત પાણીના કારણે વકરતી સમસ્યા..

અણઘડ વહિવટનો વધુ એક પુરાવો.. જૂનાગઢના કુંભમેળામાં 15 કરોડના ફંડનો હિસાબ જ નહીં.. વિભાવરી દવેએ કહ્યું ફંડ વાપરવાનું કોઇ બાયફરકેશન જ નહીં..

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન.. કહ્યું, સ્થાનિક ડેમ ખાલી હોય તો પણ ચિંતા ન કરો.. રાજ્યમાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા.. કોંગ્રેસે કહ્યું,નિવેદનો નહીં આયોજન કરો.

ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલનો ઓડિયો આવ્યો સામે.. પોતે નિર્દોષ હોવાનું અને ષડયંત્રમાં ફસાવાયાનું છબિલનું રટણ. જીવના જોખમની આશંકા જતાવી.

Tags:

Leave Comments