હેડલાઈન @ 10 AM

October 12, 2020 1550

Description

પેટાચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર ભરશે ફોર્મ… છેલ્લી તારીખ 16 નવેમ્બર પહેલા બંને પક્ષના સભ્યો ભરશે ફોર્મ…

કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી પર ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા… આજે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના…

રાજ્યમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો… સરેરાશ એક કિલોના ભાવ 100 રૂપિયા થયા… તો કોથમિર 200 રૂપિયે કિલો….

રાજ્યમાં ત્રણ દિવસ વાતાવરણમાં આવશે પલટો… અનેક જગ્યાએ વરસાદની પડવાની આગાહી… બંગાળની ખાડીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે…

આજે NEETની પરીક્ષાનું પરિણામ થશે જાહેર… હવે મેડિકલમાં પ્રવેશની કામગીરી શરૂ થશે…14.37 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા…

ભારત-ચીન વચ્ચે આજે સાતમાં તબક્કાની થશે સૌન્ય વાતચીત… ચીની સૌનિકો સંપૂર્ણ રીતે પરત ફરે તેના પર ભારતનું જોર…

Leave Comments