હેડલાઈન @ 10 AM

September 16, 2020 740

Description

દેશમાં 24 કલાકમાં 90 હજાર 123 કેસ… 1290 મોત… કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખને પાર… કુલ 82 હજારથી વધુના થયા મોત…

સાંસદ અભય ભારદ્વાજને લોહીમાં ઓક્સિજન ન પહોંચતા તબિયત અતિ નાજુક… સુરતથી મોકલેલી કોરોના એક્સપર્ટની ટીમ સ્વાસ્થ્ય પર રાખી રહી છે સતત નજર…

જૂનાગઢના દાણાપીઠમાં 15 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન… તો રાજકોટમાં સ્ટેશનરીના વેપારીઓ દ્વારા પણ આંશિક બંધની જાહેરાત…

આજે ગાંધનગરમાં કેબિનેટની બેઠક… ચોમાસુ સત્રને અને વિકાસલક્ષી કામકાજ અંગે થશે ચર્ચા… બેકાબૂ કોરોના અંગે પણ થશે ચર્ચા…

નિકાસ બંધ થતા સ્થાનિક બજારોમાં ભરાવો… સુરત APMCમાં ડુંગળીનો થયો ભરાવો… જથ્થાબંધ ભાવ 20 કિલોના રૂ.550થી રૂ.600

રાજ્યમાં હજી પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી… ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય… 40થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ શકે છે પવન…

 

Leave Comments