હેડલાઈન @ 10 AM

June 30, 2020 1475

Description

બે દિવસ વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ… સૌરાષ્ટ્રમાં અનેક સ્થળ પર પવન સાથે વરસાદ શરૂ… તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ…

અનલોક વનનો આજે અંતિમ દિવસ… પીએમ મોદી સાંજે ચાર વાગ્યે દેશને કરશે સંબોધન… કોરોનાકાળમાં છઠ્ઠી વખત કરશે સંબોધન…

અનલોક ટુની 31 જુલાઈ સુધીની નવી ગાઈડ લાઈન જાહેર… સ્કૂલ કોલેજ અને સિનેમાઘર રહેશે બંધ…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય… કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ… એલએસી પર તણાવને જોતા નિર્ણય…

ચીનમાં કોરોના બાદ હવે નવો સ્વાઈન ફ્લૂ જી-4 દેખાયો… ચીનની સાડા ચાર ટકા જેટલી વસ્તી જી-4ની ઝપેટમાં… વધુ એક મહામારીની દહેશત…

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 2 આતંકીઓ કરાયા ઠાર… તો બારામુલ્લામાં પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન…

Leave Comments