હેડલાઈન @ 10 AM

February 1, 2020 365

Description

આજે રજૂ થશે મોદી સરકાર 2.0નું પહેલુ પુર્ણ બજેટ.. કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગની ખાસ નજર… આવકવેરનો સ્લેબ વધે તેવી શક્યતા…

બજેટ રજૂ થયા પહેલા મોદી સરકારની મળશે કેબિનેટ બેઠક.. ત્યારબાદ 11 કલાકે નાણાંમંત્રી નિર્મલા સિતારમન રજૂ કરશે બજેટ..

આર્થિક મંદીના માહોલ વચ્ચે બજેટ પર અનેક આશા… વેપાર અને ઉદ્યોગો ફરી ધમધમે તેવા બજેટની અપેક્ષા…

શેરબજારમાં પ્રિ- ઓપનિંગ સેશનમાં 1000 પોઇન્ટનો ઘટાડો.. જો કે બાદમાં રિકવરીનો પણ માહોલ.. નિફ્ટીમાં પણ કડાકાનો દોર..

કોરોના વાયરસને કારણે ચીનમાં ફસાયેલા ભારતીયોને કરાયા એરલિફ્ટ… 324 ભારતીયો સાથે એર ઇન્ડિયાનું વિમાન પરત ફર્યું..

કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર… અત્યાર સુધી 259 લોકોના મોત.. હજારો લોકો હોસ્પિટલમાં દાખલ.. વૈશ્વિક ઇમરજન્સી જાહેર..

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન… કહ્યું લોકોની શંકાઓ દૂર કરવા માટે સરકાર તૈયાર…

હવે માતાની જાતિના આધારે પણ સંતાનને મળશે SC-ST સર્ટી.. ડિવોર્સી, સિંગલ મધરના સંતાનોને મળી શકશે લાભ.. કેન્દ્ર સરકારે બહાર પાડ્યો પરિપત્ર..

નવસારીમાં વેવાઈ – વેવાણ પ્રકરણનો આવશે અંત.. વેવાણનો પતિ,,, પત્નીને અપનાવવા તૈયાર..

રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતી યથાવત્… હજુ પણ બે દિવસ ઠંડીની આગાહી… અનેક સ્થળો પર તાપમાનનો પારો ગગડ્યો…

Tags:

Leave Comments