હેડલાઈન @ 10 AM

December 5, 2019 890

Description

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત… વિદ્યાર્થીઓએ કહ્યુ, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન.. કડકડતી ઠંડીમાં વિતાવી રાત…

પ્રદિપસિંહ જાડેજાએ બિન સચિવાલય વિવાદ મુદ્દે સીએમ રૂપાણી સાથે કરી બેઠક… પરીક્ષા રદ્દ ના કરવા સરકાર અડગ..

સંદેશ ન્યૂઝની સૌથી મોટી ઈમ્પેક્ટ… DPS વિવાદમાં વાલીઓની જીત… સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી રાજ્ય સરકાર હસ્તક રહેશે સ્કૂલ… DPS સામે થશે કાનૂની કાર્યવાહી…

શહેરોમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહિ.. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહિ.. કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય..

કાશ્મીરના તંગધાર સેક્ટરમાં સેનાની એક ટુકડી હિમસ્ખલનના સકંજામાં… ત્રણ જવાન શહીદ, એક લાપતા.. ગત મહિને જ 6 જવાન થયા હતા શહીદ..

સિખ રમખાણોને લઇ મનમોહન સિંહે પોતાની પાર્ટી પર જ કર્યા વેધક પ્રહાર… કહ્યું ગુજરાલની વત માની હોત તો સિખ રમખાણો થયા ના હોત..

Tags:

Leave Comments