હેડલાઈન @ 10 AM

September 18, 2019 425

Description

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ.. ભારતીય સેનાએ BATના સૈનિકોને માર્યા હતા ઠાર.. ભારતીય સેનાએ જાહેર કર્યો વીડિયો..

આજે ગુજરાત અને કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક.. ગુજરાતમાં વરસાદની સમીક્ષા તો કેન્દ્રમાં આર્થિક મંદિ તેમજ ટ્રાફિક નિયમોની થશે સમીક્ષા..

નવા ટ્રાફિકના નિયમ મુજબ વસુલાયો લાખોનો દંડ.. તો અમદાવાદ ધીમી કામગીરીથી અકળાઇને વાહનચાલકોએ RTO કચેરીમાં કરી તોડફોડ..

પીએમ મોદી 2 ઓક્ટોબરે આવશે ગુજરાત.. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચોના સંમેલનમાં લેશે ભાગ..સાથે અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી..

મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે મુલાકાત.. અલગ-અલગ મુદ્દા પર કરશે રજૂઆત.. અનેક યોજનાઓનો મમતા બેનર્જી કરી રહ્યાં છે વિરોધ…

આજે ભારત – સાઉથ આફ્રીકા વચ્ચે ટી – 20 મેચ.. મોહાલીમાં બંને ટીમ વચ્ચે થશે ટક્કર.. પ્રથમ ટી – 20 વરસાદના કારણે થઈ હતી રદ..

Tags:

Leave Comments