હેડલાઈન @ 1 PM

June 12, 2019 365

Description

વેરાવળથી 325 કિમી દૂર વાયુ વાવાઝોડું…આફત પહેલા તંત્ર સજ્જ…NDRFની તમામ ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યૂ માટે તૈનાત…

ગાંધીનગરના કન્ટ્રોલ રૂમની CMએ કરી મુલાકાત…તમામ જિલ્લાના કલેક્ટર સાથે કરી સમીક્ષા..અસરગ્રસ્ત વિસ્તારોમાં CM સતત સંપર્કમાં…

હવામાનની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આફત પહેલા આવી પહોંચી મેઘસવારી….અમરેલી, દીવ, ઉના અને વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ…

ઉનામાં ભારે પવનને કારણે મકાન ધરાશાયી…મકાન જર્જરિત હોવાથી થયુ ધ્વસ્ત…દુર્ઘટનામાં નથી થઈ કોઈ જાનહાનિ….

દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર અને પોલીસે શરૂ કરી સ્થળાંતરની કામગીરી..યુદ્ધના ધોરણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા…

સરકારે NDRFની વધુ 12 ટીમ બોલાવી ગુજરાત…બિહાર પટનાથી 6, ચેન્નાઈથી 6 ટીમ વાયુસેનાની મદદથી પહોંચશે ગુજરાત…હાલ 36 ટીમ તૈનાત…

વાયુની આફત પહેલા કંડલા પોર્ટ બે દિવસ માટે બંધ…કંડલા, અંજાર, ગાંધીધામ વિસ્તારમાંથી લોકોનું કરાયુ સ્થળાંતર….જખૌ બંદર પર પણ તંત્ર એલર્ટ…

Leave Comments