હેડલાઈન @ 1 PM

February 14, 2020 440

Description

બિન અનામત આંદોલનકારીઓ સરકારની આંતરિક બેઠકની જોઇ રહ્યાં છે રાહ.. બપોરે 3 વાગે સીએએ સમર્થનમાં રેલી માટે માગી મંજૂરી..

ગાંધીનગરનાં એક કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન.. સરકાર કાયદાકીય રીતે નિર્ણય કરસે.. તમામ પાસાને જોઇ સીએમ નિર્ણય કરશે

આંદોલનોને લઇને કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવનાં સરકાર પર પ્રહાર.. 17 ફેબ્રુઆરીએ કોંગ્રેસ કરશે ઓબીસી, એસ.સી, એસ.ટીનાં સમર્થનમાં આંદોલન

ભુજનાં ગુરુકુળમાં વિદ્યાર્થિનીઓનાં વસ્ત્રો ઉતારીને ચેકિંગ કરાયાનાં મુદ્દે મહિલા આયોગે આપ્યા તપાસનાં આદેશ.. જીલ્લા પોલીસ વડા પાસે માગ્યો રિપોર્ટ

પુલવામામાં 40 જવાનોનો જીવ લઇ જનાર આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ.. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ

પુલવામા હુમલાનાં એક વર્ષ પર રાહુલે ટ્વીટ કરી છેડ્યો વિવાદ.. રાહુલે પૂછ્યો હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો.. સરકારે કોને દોષી ઠેરવ્યા..

ગુજરાતમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદી થઇ પૂર્ણ.. રોજકોટ માર્કેટયાર્ડમાં 50,000 ગુણીની આવક.. બેડી યાર્ડમાં ભાવ રૂ.800થી રૂ.1000 બોલાયો

ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમન પહેલાં અમેરિકન ડેલિગેશન અમદાવાદની મુલાકાતે.. વિવિધ સ્થળો અને તૈયારીઓની મેળવશે માહિતી

રિટેલ બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ થયો વધારો.. જાન્યુઆરીનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને 3.1 ટકા

Leave Comments