હેડલાઈન @ 1 PM

October 21, 2019 1325

Description

ગુજરાતની 6 વિધાનસભા બેઠક પર સરેરાશ  ટકા મતદાન..  સૌથી વધુ થરાદમાં 20.33 ટકા.. તો અમરાઈવાડીમાં 12.70 ટકા નોંધાયું મતદાન..

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા માટે સરેરાશ 18 ટકા મતદાન.. હરિયાણામાં 12 વાગ્યા સુધીમાં 23.12 ટકા મતદાન.. તો મહારાષ્ટ્રમાં 16.32 ટકા મતદાન..

સેલિબ્રિટીઝમાં મતદાન માટે જોવા મળ્યો ઉત્સાહ… આમીર, સચિન, લારા, ગોવિંદા, રિતેષ દેસમુખ, પ્રિતી ઝીંટા સહિતના સેલિબ્રિટીએ કર્યું મતદાન..

ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન…મોકપોલ દરમિયાન EVMમાં ખામી સર્જાવાની મળી ફરિયાદ..5 BU,14 CU અને 22 VVPAT બદલાયા…

પીએમ મોદી સહિત અમિત શાહે ટ્વિટ કરી લોકતંત્રનાં આ પર્વમાં ભાગીદાર થવા કરી અપીલ.. યુવાનો વધારેમાં વધારે મતદાન કરે તેવુ વડાપ્રધાનનુ આહવાહન….

રાજ્યભરમાં રોગચાળાનો અજગર ભરડો… જામનગરના ભીમરાણાના એક વ્યક્તિનું મોત.. તો કુતિયાણામાં 100થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યૂની સારવાર હેઠળ

સુરતના અડાજણમાં દર્દીના પરિવારનો હોબાળો.. ડોક્ટરની બેદરકારીથી 14 વર્ષની કિશોરીનું મોત થયાનો આક્ષેપ.. ડોક્ટર ઈન્જેક્શન આપ્યા બાદ થયું મોત…

કચ્છના લખપતમાં તીડના આક્રમણ બાદ સમીક્ષા બેઠક…કૃષિમંત્રી આર.સી. ફળદુએ ખેતરમાં નિરીક્ષણ કર્યા બાદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે કરી બેઠક…

દિવાળીમાં વિઘ્ન બની શકે છે વાવાઝોડું.. અરબી સમુદ્ગમાં પ્રેસર સર્જાતા સિસ્ટમ સક્રિય. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા..

Tags:

Leave Comments