હેડલાઈન @ 1 PM

January 19, 2019 560

Description

પીએમ મોદીએ સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટીની લીધી મુલાકાત.. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલ કે-9 વ્રજ તોપ દેશને કરી સમર્પિત..

પીએમ મોદી સુરત બાદ સેલવાસની લેશે મુલાકાત.. મેડિકલ કોલેજ, રિંગરોડ, રિવરફ્રન્ટનું કરશે લોકાર્પણ.. સુરક્ષાને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો..

નવીમી વાયબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ.. પીએમ મોદીએ કહ્યું ભારતમાં છેલ્લા 4 વર્ષમાં વેપાર વધ્યો..ડુઇંગ બિઝનેસમાં 50માં ક્રમે આવવું છે….

પીએમ મોદીએ માતા હિરા બાના લીધા આશિર્વાદ.. માતા હિરાબાની તબિયત છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે નાદુરસ્ત.. 30 મિનિટ મુલાકાત લઇ પીએમ મોદીએ પુછ્યા ખબરઅંતર..

મમતા બેનર્જીની રેલીમાં વિપક્ષનો જમાવડો.. કુમારસ્વામી, સ્ટાલિન, ચંદ્રબાબુ, ફારુક અબ્દુલ્લા, અખિલેશ, તેજસ્વિ સહિત કોંગ્રેસ અને બસપાના નેતાઓ હાજર..

જામજોધપુરમાં ખેતમજૂરે આત્મહત્યા કરતા ચકચાર.. લાંબા સમયથી મજૂરીકામ નહીં મળતા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યાની ચર્ચા..

સુરતના ગોડાદરામાં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ.. 432 હિંદુઓ બૌદ્ધ ધર્મ અપનાવશે.. 2013થી ચાલતી હતી કાયદાક્રીય પ્રક્રિયા..

રાજ્યમાં ફરીથી સ્વાઈન ફ્લૂએ ઉંચક્યું માથું.. રાજકોટમાં 2 અને વડોદરામાં એકનું મોત.. રાજકોટમાં 18 દિવસમાં 53 કેસ, 8 દર્દીના મોત..

Tags:

Leave Comments