હેડલાઈન @ 1 PM

January 11, 2019 455

Description

આજથી બે દિવસ ભાજપની રાષ્ટ્રીય કારોબારી.. લોકસભા ચૂંટણી પહેલા કારોબારીમાં ઘડાશે ચૂંટણી જીતવાનો પ્લાન.. દિલ્હીના રામલીલા મેદાન ખાતે રચાશે પ્લાન…

લોકસભા પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉથલ પાથલના એંધાણ.. અખિલેશ અને માયાવતી કરી શકે ગઠબંધન.. આવતી કાલે બેઠકની જાહેરાત..

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના દુબઇ પ્રવાસે.. એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત.. લોકોએ રાહુલના સ્વાગતમાં લગાવ્યા નારા..

વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રીલિઝ.. સોશ્યલ મીડિયા પર ફિલ્મના ભરપૂર વખાણ.. અનુપમ ખેરની ઉમદા અદાકારી..

વડોદરામાં ભાજપના નેતાની હોટલમાં જૂગારધામ ઝડપાયું.. જૂગાર રમતા 17 શખ્સોની ધરપકડ કરી.. 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર.. રાજકોટમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત.. 11 દિવસમાં 4 લોકોના સ્વાઇન ફ્લુથી મોત.. 21 દર્દી નોંધાયા..

આલોક વર્માને સીબીઆઇ ચીફનાં પદ પરથી હટાવાયા.. સિલેક્ટ કમિટીએ કર્યો નિર્ણય.. સુપ્રીમનાં નિર્ણય બાદ પદ પર આવતાં જ નિર્ણયો લેવા માંડ્યા હતા વર્મા..

Tags:

Leave Comments