ક્રાઇમ હેડલાઈન @ 11 PM

February 22, 2021 215

Description

વાપીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો… વલસાડ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પ્રેમીની કરી ધરપકડ

પંચમહાલ અને બનાસકાંઠામાં બાપ બેટાની મીલીભગત.. 5 કરોડનું સરકારી અનાજ કર્યું ચાઉ…બંને સામે નોંધાઈ ફરિયાદ

પંચમહાલમાં હત્યાને અંજામ આપનાર મહિલા સહિત 3 આરોપીની ધરપકડ.. બદલાની ભાવનામાં હત્યાને આપ્યો અંજામ

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો રહસ્યમય સંજોગોમાં આપઘાત..મુંબઇના મરીન ડ્રાઇવની હોટેલમાંથી મળ્યો મૃતદેહ.. પોલીસ તપાસ તેજ..

Leave Comments

News Publisher Detail