8:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 19, 2017 815

Description

રિસાયેલા શંકરસિંહ વાઘેલા જન્મદિવસે આપી શકે છે મોટો ઝટકો.. 21 જુલાઇએ ઉતારી શકે કોંગ્રેસની કંઠી.. ભાજપમાં નહીં જોડાય તેવી આપી શકે ખાતરી..

 

શંકરસિંહ વાઘેલાના 21 જુલાઇનાં સંમેલનને મહાત્મા મંદિર ખાતે ના મળી પરમિશન.. મહાત્મા મંદિરના સ્થાને યોજાશે ટાઉન હોલમાં સંમેલન..

 

શક્તિસિંહે બાપુની હાજરીમાં કહ્યું.. જન્મદિવસે કકળાટ ના કરતા.. કોંગ્રેસમાં અમારા નેતા બનીને રહો એવી રિટર્ન ગિફ્ટ આપો..

 

વડોદરામાં ઓવરસ્પીડે સ્કૂલ વાન પલટી જવાનો મામલો.. આરટીઓ વિભાગે ટીમ બનાવી હાથ ધરી કામગીરી,, 5થી વધુ વાન ડિટેન કરી..

 

સ્કૂલવાન પલટીની ઘટના પર વાહનવ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાનું નિવેદન.. નિયમ કરતાં વધુ બાળકો બેસાડનાર સામે લેવાશે પગલાં.. વાન થશે જપ્ત

 

GSTમાં ટેક્સટાઈલનાં વેપારીઓને રાહત.. પડતર માલ પર જીએસટીમાંથી અપાશે રહાત… સરકારે આપ્યો વેપારીઓને હકારાત્મક પ્રતિસાદ…

 

ભારે વરસાદ બાદ સંપર્ક વિહોણા બનેલા જામનગરના હમાપર ગામે પહોંચ્યું સંદેશ.. આજુબાજુના 10 ગામ સંપર્ક વિહોણા..જીવના જોખમે વિદ્યાર્થિઓ જઇ રહ્યાં છે શાળાએ..

 

 

 

 

 

Leave Comments