5:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 22, 2017 755

Description

HEADLINE 5 PM

 

હાઈકમાન્ડને આપેલા અલ્ટીમેટમ વચ્ચે બાપુ દિલ્હી દરબારમાં.. બાપુ પોતાની માંગો પર અડગ.. સોનિયા ગાંધી-અહેમદ પટેલ સાથે બેઠક..

 

બાપુ અને શાહ એક સાથે ફ્લાઇટમાં દિલ્હી જતા અટકળોનો અંત તેજ.. સીએમ અને ડેપ્યુટી સીએમ પણ આજે દિલ્હીના પ્રવાસે..

 

NEETના વિરોધમાં સુરતના વાલીઓ મેદાનમાં..વિદ્યાર્થીઓએ આપ્યુ શાળા બંધનું એલાન.. NEETમાં ગુજરાતી, અંગ્રેજીમાં પેપર અલગ કાઢવાનો છે આરોપ

 

રાજકોટમાં પ્રદૂષણના પાપીઓએ લીધો ગૌમાતાનો ભોગ.. કેમિકલ યુક્ત પાણી પીવાથી 10 જેટલી ગાયના મોત.

 

જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે.. આંગણવાડીના નાસ્તામાં જીવાત… બાળકોના સ્વાસ્થ સાથે ચેડાની વધુ એક ઘટના..

 

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાએ લશ્કરના ત્રણ આતંકીઓને માર્યા ઠાર.. મોટી માત્રામાં હથિયારો કર્યા જપ્ત.. સર્ચ ઓપરેશન ચાલુ..

 

ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં.. પોલીસ દ્રારા કરાયુ ખાસ રિહર્સલ.. તો મુસ્લિમ અગ્રણી દ્રારા અર્પણ કરાયો ચાંદીનો રથ

 

 

Leave Comments