4:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 24, 2017 2585

Description

HEADLINE 4 PM

વરસાદની પરિસ્થિતિ પર CM રૂપાણીની પ્રેસ.. કહ્યું એરફોર્સના 3 ચોપર  બનાસકાંઠાનાં ડીસામાં પહોંચ્યા.. NDRF, BSFની ટીમ પણ તૈનાત..

 

પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી સ્થગિત કરાયો નર્મદા મહોત્સવ.. CM રૂપાણીએ કરી જાહેરાત.. કહ્યું PM મોદી પણ સતત સંપર્કમાં

 

રાજ્યના મંત્રી શંકર ચૌધરી પહોંચ્યા બનાસકાંઠા..વરસાદની પરિસ્થિતિ અંગે શંકર ચૌધરીનું નિરીક્ષણ

 

બનાસકાંઠામાં 1536 લોકોને રેસક્યુ કરાયા.. ધાનેરામાં 162, ભડથમાંથી 300 લોકોને બચાવાયા..

 

ધાનેરાના લીલાશા નગરમાં સ્થાનિકોએ કર્યું 50 લોકોનું રેસ્ક્યુ.. સ્થાનિકોએ ટ્રેક્ટર દ્રારા કર્યું રેસ્ક્યુ..

 

ભારે વરસાદને પગલે રાજસ્થાનનો જેતપુરા ડેમ ક્ષતિગ્રસ્ત થતા રેલ નદીમાં આવ્યુ ઘોડાપુર…તો રેલી નદીનુ પાણી ધાનેરામાં ઘુસતા તંત્રએ આપ્યુ એલર્ટ

 

રાજ્યભરમાં મચ્છુ 2 ડેમ તુટ્યાની અફવા.. અફવાથી નીચાણવાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ..અફવાઓથી ન દોરાવવા ‘સંદેશ ન્યૂઝ’ની અપીલ

 

અમદાવાદનાં ઘાટલોડિયા, ચાંદલોડિયા, નારાણપુરામાં ઠેર-ઠેર ભરાયા પાણી ..પુર્વ વિસ્તારોમાં હાલત બની કફોડી..લોકોનાં ઘરોમાં ઘુસ્યા પાણી..

 

વડોદરાના કારેલી બાગના એક  એપાર્ટમેન્ટમાં દેખાયું મગરનું બચ્ચું.. વિશ્વામૈત્રી નદીની જળ સપાટી વધતા ખેંચાઈ આવ્યો મગર…દેહશતનો માહોલ

 

તો પાટણમાં ભારે વરસાદને કારણે સર્જાઇ જળબંબાકાર જેવી સ્થીતિ.. સામાન્ય જનજીવન ઠપ્પ..તો બોલાવાઈ રેસક્યુ ટીમ

 

પવિત્ર શ્રાવણ માસની આજથી શરુઆત… દેશભરનાં શિવાલયોમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર.. સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યું સંદેશ ન્યુઝ

 

 

Leave Comments