હેડલાઈન @ 6 PM

October 16, 2019 740

Description

અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ..સુપ્રિમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત..23 દિવસની અંદર આપી શકે છે ચુકાદો..
==========
મહારાષ્ટ્રના અકોલાથી પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર.. કહ્યું રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો..370ના સમર્થનકારોને શરમ આવવી જોઇએ…
==========
ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારોની જીત.. હવે 17 નવેમ્બરે લેવાશે પરીક્ષા…ધોરણ 12 પાસ સહિત ફોર્મ ભરનાર તમામ પરીક્ષાર્થિ આપી શકશે પરિક્ષા….
==========
રાધનપુરમાં રાજનીતિમાં વળતા પાણી..શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરના કર્યા વખાણ..કહ્યું હું ચૂંટણી લડતો હોઉ તેમ સમજી અલ્પેશને મત આપજો..
==========
રાજ્યભરમાં બેફામ રોગચાળાને કાબુમાં લેવામાં તંત્ર સદંતર નિષ્ફળ… સૌરાષ્ટ્રમાં રોજે રોજ વધતા ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ, જામનગર સૌથી વધુ પ્રભાવિત…
==========
મોલ-મલ્ટીપ્લેક્ષ સંચાલકોને સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત…એક કલાક ફ્રી પાર્કિંગ સેવા બાદ ચાર્જ લેવાની પરવાનગી.. હવેથી કોમર્શિયલ મોલ મલ્ટીપ્લેક્ષમાં લેવાશે ચાર્જ..
==========

Leave Comments