હેડલાઈન @ 6 PM

May 15, 2019 215

Description

બંગાળમાં હિંસાને પગલે અમિત શાહના મમતા બેનર્જી પર પ્રહાર.. કહ્યું સમગ્ર દેશમાં ચૂંટણી છે માત્ર બંગાળમાં જ કેમ હિંસા..તો ગુજરાત ભાજપે મૌન ધારણ કરી કર્યો મમતાનો વિરોધ

ઓછા સ્ટાફને લઇને હવે  સીસીટીવના સહારે પુરવઠા વિભાગ..ખરીદીમાં ગેરરીતે અટકાવવા 45 કરોડના ખર્ચે લગાવાશે સીસીટીવી..જિલ્લા અને વડી કચેરીએ થસે મોનિટરિંગ

ખાતર કૌભાંડ મામલે BJP – કોંગ્રેસ આમને સામને…આર.સી. ફળદુએ કહ્યુ, ભેજથી વજન ઓછું આવ્યું..તો મનીષ દોશીએ કહ્યુ, ભાજપ કૌભાંડમાં ગળાડૂબ…

તુવેરકાંડ પર આક્ષેપની રાજનીતિ..ભાજપે કહ્યું કોંગ્રેસ રાજ્ય અને ખેડૂતોને બદનામ કરે છે…તો કોંગ્રેસે કહ્યું ભાજપ લાજવાને બદલે ગાજે છે..

ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે વરસાદનું આગમન…6 જૂને કેરેલામાં સત્તાવાર ચોમાસાની થશે શરૂઆત..2 દિવસ હળવા વરસાદની પણ આગાહી…

પાલખી યાત્રા બાદ ટોટાણા આશ્રમ ખાતે થયા સંત સદારામ બાપાના અગ્નિસંસ્કાર..મુખ્યમંત્રી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિ..તો દાસબાપુને સદારામના નિમાયા ઉત્તરાધિકારી

Tags:

Leave Comments