હેડલાઈન @ 5 PM

July 8, 2018 155

Description

દક્ષિણમાં હજુ પણ આગામી 48 કલાકે ભારે… હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સતર્ક… માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વલસાડના ઉમરગામમાં અનરાધાર…. ટીંભી તળાવ તૂટતાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી…. લોકોને બચાવવા હાથ ધરાયું રેસ્કયું

રાજ્યના 18 જિલ્લાના 84 તાલુકામાં સરેરાશ 16.68 ટકા વરસાદ.. ડાંગના વઘઈમાં સૌથી વધુ 8.19 ઈંચ.. તો બગસરામાં વરસાદ માટે કરાયુ હવનનું આયોજન..

રાજ્યના 17 જિલ્લામાં પાણીની અછત..ટેન્કરથી પાણી પૂરૂ પાડવા સરકાર બની મજબૂર.. વરસાદ ખેંચાતા તાત ચિંતાતુર..

ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો.. ડેમમાં 8601 ક્યુસેક પાણીની આવક થતા.. ડેમની જળ સપાટી 109.29 મીટરે પહોંચી..

વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ ઉંચક્યુ માથુ.. વડોદરામાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો.. 4ના મોત.. તો નસવાડીમાં કાતરા નામની જીવાતથી પાકને નુકશાન..

ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ફરી રાજકારણમાં લાવવાની કવાયત… આવતીકાલે વિવિધ સમાજના અગ્રણીઓ અને સમર્થકો કરશે રાજ્યગુરૂના ઘરે કરશે ધરણાં

હિઝબુલ કમાંડર બુરહાન વાનીની બીજી વરસીએ અલગાવવાદીઓનું બંધનું એલાન..આતંકી હુમલાની ભીતિને પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત,અમરનાથ યાત્રા પણ અટકાવાઇ..

Leave Comments