હેડલાઈન @ 5 PM

October 2, 2019 1775

Description

થોડીવારમાં વડાપ્રધાન મોદી પહોંચશે ગુજરાત..એરપોર્ટ પર થશે ભવ્ય સ્વાગત..તો બાપુને પુષ્પાજંલી બાદ 20 હજાર સરપંચોને સંબોધન…રાત્રે ગરબામાં આરતી
=======
મહાત્માગાંધીની 150મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી..PM મોદીએ રાજઘાટ પર અર્પી શ્રદ્ધાંજલિ.. વિજયઘાટ પહોંચી શાસ્ત્રીજીને અર્પણ કર્યા શ્રદ્ધાંસુમન..
=======
સંકલ્પ યાત્રામાં અમિત શાહનું નિવેદન…કહ્યું સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબુદને બનાવો જન અભિયાન..પ્રદૂષણ મુક્ત ભારતની મુકી નેમ..
=======
150મી જન્મ જયંતી પર દેશભરમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા..કોંગ્રેસ ઓફિસથી રાજઘાટ સુધી યાત્રામાં રાહુલ સાથે જોડાયા લાખો લોકો..
=======
ગાંધી જયંતિ સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદી જાહેર..18 મુદ્દાઓના સર્વેમાં નોન સબર્બન યાદીમાં સુરત પ્રથમ ક્રમે..રેલવે તંત્રએ કહ્યું સુરત માટે ગૌરવની ક્ષણ
=======
લીલા દુષ્કાળ પર રાજનીતિ..આર.સી.ફળદુએ 75 ટકા પાકને નુકસાન થયાનું સ્વીકાર્યું..રૂપાલાએ કહ્યું લીલો દુષ્કાળ નથી.તો કોંગ્રેસ કહ્યું મંત્રીજી સ્થળ પર સ્થિતિ જુએ
=======
ત્રિશુલીયાઘાટ પરના અકસ્માત પહેલાનો બસ ડ્રાઇવરનો વીડિયો વાયરલ… ચાલુ બસે સેલ્ફી લેતો વીડિયો.. ડ્રાઇવર વિરુદ્ધ નોંધાઇ છે પોલીસ ફરિયાદ..
=======
પદ્મશ્રી અને રમતાવાદનું રત્ન એવા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું લાંબી બિમારી બાદ નિધન…કિડની હોસ્પિટલના સસંસ્થાપક હતા એચ.એલ.ત્રિવેદી..
=======

Leave Comments