હેડલાઈન @ 12 PM

June 12, 2019 395

Description

વેરાવળથી 325 કિમી દૂર વાયુ વાવાઝોડું…આફત પહેલા તંત્ર સજ્જ…NDRFની તમામ ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યૂ માટે તૈનાત…

હવામાનની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આફત પહેલા આવી પહોંચી મેઘસવારી….અમરેલી, દીવ, ઉના અને વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ…

સરકારે NDRFની વધુ 12 ટીમ બોલાવી ગુજરાત…બિહાર પટનાથી 6, ચેન્નાઈથી 6 ટીમ વાયુસેનાની મદદથી પહોંચશે ગુજરાત…હાલ 36 ટીમ તૈનાત…

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર એલર્ટ..શાળાઓમા બે દિવસની રજા..કાંઠા વિસ્તારમા લોકોનું કરાશે સ્થળાંતર.. હોસ્પિટલોમા દવા સાથે સ્ટાફ રહેશે હાજર…

વાયુની આફત પહેલા કંડલા પોર્ટ બે દિવસ માટે બંધ…કંડલા, અંજાર, ગાંધીધામ વિસ્તારમાંથી લોકોનું કરાયુ સ્થળાંતર….જખૌ બંદર પર પણ તંત્ર એલર્ટ…

‘વાયુ’ વાવાઝોડાને લઈને અમદાવાદના વાતાવરણમાં પલટો…શહેરમાં છવાયા વાદળો…કેટલાક વિસ્તારમાં ભારે પવન બાદ પડ્યા વરસાદી છાંટા…

Leave Comments