હેડલાઈન @ 10.00 AM

March 18, 2019 1145

Description

કેન્સરની લાંબી માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન… સાંજે પાંચ કલાકે અંતિમ સંસ્કાર… કેન્દ્ર સરકારે આજે રાષ્ટ્રીય શોકની કરી જાહેરાત…

મનોહર પર્રિકરના નિધન બાદ ફરી ગોવાની ભાજપ સરકાર પર સંકટ… નવા નેતાની પસંદગી માટે મળી વિધાયક દળની બેઠક…

ગંગા નદીમાં 140 કિલોમીટરની બોટયાત્રા કરી પ્રિયંકા ગાંધી શરૂ કરશે ચૂંટણી અભિયાન..પ્રયાગરાજમાં પુલવામા શહીદોના પરિવારને મળશે પ્રિયંકા…

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ આજે પણ 11 બેઠક પર ઉમેદવારોના ફાઇનલ નામ પર કરશે મંથન.. ગઇકાલે મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટાભાગના નામ પર લાગી મહોર..

અરૂણ જેટલીની વડોદરાથી ચૂંટણી લડવાની ઉત્સુક્તા.. ચૂંટણી સમિતિ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે રિપોર્ટ..

ગુજરાત લોકસભા માટે કોંગ્રેસના 22 ઉમેદવારોની યાદી તૈયાર..  મોટા માથાઓ સાથે આયાતી ઉમેદવારની પણ દાવેદારી.. હવે માત્ર જાહેરાત બાકી..

PAASના સ્નેહમિલન કાર્યક્રમમાં પાટીદાર સમાજ સાથે દગાખોરી કરનારા હાર્દિક પર ઉતર્યો સમાજનો જ ગુસ્સો.. મારા-મારી થતા બોલાવવી પડી પોલીસ !

Leave Comments