સુરતની શાળામાં વધ્યુ કોરોના સંક્રમણ વધુ 7 વિદ્યાર્થીને કોરોના, ટેક્સટાઈલ માર્કેટમાં 22 કેસ પોઝિટિવ..તો વડોદરાની સ્કૂલમાં વધુ એક શિક્ષક પોઝિટિવ.. રાજકોટના પાંચ વોર્ડમાં ફરીએકવાર પાણીકાપ…ન્યારી પ્લાન્ટની સફાઇની કામગીરીને પગલે પાણીકાપ અપાયો.. વારંવાર પાણીકાપને લીધે સ્થાનિકોમાં રોષ.. આજથી સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ચણાની ખરીદી.. રાજકોટના 19 કેન્દ્રો પર પ્રતિમણ 1020ના ભાવે થશે ખરીદી ફરી એકવાર ધ્રૂજી કચ્છની […]
ફરી એકવાર ધ્રૂજી કચ્છની ધરતી..3.2ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ.. દૂધઇથી 13 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ..===== આજે 6 મહાનગરોને મળી શકે છે નવા મેયર અને પદાધિકારી.. ગાંધીનગર ખાતે મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંથન.. સંસદમાં બજેટ સત્રનો બીજો ભાગ આજથી શરૂ.. વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરવાની કરી તૈયારી.. ચૂંટણીના કારણે સત્રમાં ઘટાડાની શક્યતા આજથી સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે […]
આજે 6 મહાનગરોને મળી શકે છે નવા મેયર અને પદાધિકારી.. ગાંધીનગર ખાતે મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય આજે મળનારા ગુજરાત વિધાનસભાના સત્રમાં સામાન્ય વહીવટ, ગૃહ ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગ પર ચર્ચા.. પ્રશ્નોત્તરી કાળ સાથે થશે સત્રની શરૂઆત સંસદમાં બજેટ સત્રનો બીજો ભાગ આજથી શરૂ.. વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરવાની […]
2018 © Sandesh.