Tags

new video Watch Video
PM મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ 7 મહિલાઓને સોંપ્યું

પ્રધાનમંત્રી મોદીએ પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ 7 મહિલાઓને સોંપ્યું છે. ત્યારે કોણ છે એ 7 મહિલાઓ જેમણે પ્રધાનમંત્રી મોદીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળ્યું ? જોઇએ આ અહેવાલમાં. આ તમામ મહિલાઓએ પોતાની વાત, પોતાના સંઘર્ષની કહાની પણ કહી. આ કહાનીઓ તેમના જ શબ્દોમાં છે. અને તેમની વાત સાંભળીને ખરેખર આ પહેલને જે નામ અપાયું છે એ […]

watch video
new video Watch Video
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે જુઓ આ વિશેષ અહેવાલ

રાજકોટના ઠેબચડા ગામ નજીક સીમમાંથી મળેલી બાળકી આજે પણ માતાની હુંફ ઝંખી રહી છે. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા બાળકીનું નામ અંબા રખાયું. પરંતુ, આ અંબા આજે પણ પોતાની માતાને શોધી રહી છે. એવામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અંબાને મળવા આવ્યા હતા અને જરૂરિયાતની વસ્તુઓ અંબાને ગીફ્ટ કરી […]

watch video
new video Watch Video
સીમમાંથી મળેલી બાળકી આજે પણ પોતાની માતાની હુંફ ઝંખી રહી છે

રાજકોટના ઠેબચડા ગામ નજીક સીમમાંથી મળેલી બાળકી આજે પણ માતાની હુંફ ઝંખી રહી છે. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા બાળકીનું નામ અંબા રખાયું. પરંતુ, આ અંબા આજે પણ પોતાની માતાને શોધી રહી છે. એવામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અંબાને મળવા આવ્યા હતા અને જરૂરિયાતની વસ્તુઓ અંબાને ગીફ્ટ કરી […]

watch video
new video Watch Video
સલામ છે આ મહિલાની મહેનત અને કામ કરવાની ધગશને

મહિલાઓ પગભર થઇ રહી છે. ત્યારે મહિલાઓ પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમજ ઘરની સારસંભાળ સહિત સામાજિક જવાબદારીઓ તો ખરીજ. આ બધા વચ્ચે પણ મહિલા બેલેન્સ કરીને લાખોની આવક રળે છે. ત્યારે વાત કરીએ એવી એક મહિલાની જેમની મહેનત અને કામ કરવાની ધગશ જોઇને ચોક્કસથી ગર્વ થાય.  

watch video
new video Watch Video
સોશિયલ એક્ટીવિસ્ટ મીના જગતાપ સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

મહિલા સશક્તિકરણના ઘણા ઉદાહરણ તમે સાભળ્યા હશે. પરંતુ મીના જગતાપ જેઓએ સોશિયલ એક્ટીવિસ્ટ સાથે એક સક્સેસફુલ વકિલ પણ છે. કે જેમને જન્મ લેતા જ જાણે પોતાનું જીવન મહિલાઓને ન્યાય અપાવવા માટે હોય તેમ તમામને મદદ કરી છે. પોતાના જીવનને લોકોની સેવા માટે હંમેશા સાર્થક કર્યુ છે. ત્યારે મીના બેનને પોતાને પણ બે છોકરીઓ છે. તેમને […]

watch video
new video Watch Video
જાણો RAFમાં ફરજ બજાવતી મહિલાઓની સંઘર્ષની કહાની

દેશના રક્ષણ અને સલામતી માટે સરહદ પર હંમેશા વીરોએ પ્રાણ નિછાવર કર્યા છે. પરંતુ આજના યુગમાં નારી પણ દેશના રક્ષણ માટે પુરૂષોની જેમ જ હંમેશા ખડેપગે રહે છે. ત્યારે આવો જાણીએ RAFમાં ફરજ બજાવતી મહિલાઓની સંઘર્ષની કહાની.

watch video
new video Watch Video
મહિલાઓ પર થતા ગુનાખોરીનો જુઓ વિશેષ અહેવાલ

યુનોના આદેશ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે. અતીતમાં અવલોકન કરીએ તો વર્ષ ૧૯૦૮માં દ્યોગિક, સામાજિક વિકાસના સમયે ન્યૂયોર્કમાં હજારો મહિલાઓએ વિશાળ રેલી કાઢી હતી. તેમની માગ હતી કે કામના બદલામાં યોગ્ય વેતન, નોકરીમાં મર્યાદિત સમય, પુરુષની જેમ સમાન હક, ચૂંટણીઓમાં મતાધિકાર જેવા અનેક મુદ્દાઓને આવરી લેવાયા હતા. […]

watch video