Tags

new video Watch Video
આ કલાનાં કસબીની સાડીઓ બોલીવુડની હિરોઇન પણ પહેરે છે

સુરત મહાનગર પાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં સમગ્ર ભારતમાંથી કારીગરોએ એમની પ્રાચીન કલા પ્રદર્શિત કરી રહ્યા છે, સુરતના પોષ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટરમાં લાગેલા આ મેળામાં બનાસકાંઠાના વિષ્ણુ સુથારે પણ એમની એપ્લિક વર્કથી બનેલી સાડીઓ રજૂ કરી છે. એમનું આ વર્ક એટલું પ્રચલિત છે કે, […]

watch video