Tags

new video Watch Video
સુરતમાં મહિલા અત્યાચારનો વીડિયો વાયરલ

સુરતમાં આડા સંબધની વહેમમાં એક મહિલાએ બીજી મહિલાને જાહેરમાં માર માર્યો અને તેના વાળ પણ કાપ્યાની ઘટના સામે આવી છે. પલસાણાના તાંતીથૈયામાં માનવતાને શરમસાર કરતી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પીડિત મહિલા જ્યારે ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે તેને તગેડી મૂકવામાં આવી હોવાની પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા. આખરે પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની અટકાયત […]

watch video
new video Watch Video
સોશિયલ મીડિયામાં જમ્મુ કાશ્મીરની એક બાળકીનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં જમ્મુ કાશ્મીરની એક બાળકીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એટલી હદે વાયરલ થયો કે જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહા સુધી પહોંચી ગયો. એલજીએ આ બાળકીના વીડિયોને જોઈને 48 કલાકની અંદર આ કુમળા બાળકોના હોમવર્કનું ભારણ કઈ રીતે ઓછુ કરવામાં આવે તે અંગે શાળા વિભાગોને નિતિ રજૂ કરવા નિર્દેશ કર્યો. આ માસુમ બાળકી […]

watch video
new video Watch Video
બનાસકાંઠાના વડગામનો વીડિયો વાયરલ, ઝાડ સાથે બાંધીને યુવકને માર માર્યો

બનાસકાંઠાના વડગામનો વીડિયો વાયરલ થયો. ધોતા ગામે યુવકને ઝાડ સાથે બાંધીને માર માર્યો છે. જૂથ અથડામણ બાદ યુવકને માર્યો માર અને પછી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

watch video
new video Watch Video
અમદાવાદ નિકોલ ગામનો વીડિયો વાયરલ, બુટલેગરે યુવકને ઢોર માર માર્યો

અમદાવાદ નિકોલ ગામનો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક બુટલેગરે યુવકને માર માર્યો છે. બુટલેગરની માહિતી પોલીસને આપતા હુમલો કરવામાં આવ્યો છે. બાતમીદારને બુટલેગરોએ માર માર્યો છે. જાહેરમાં ઢોર માર મારતા વીડિયો વાયરલ થયો છે.

watch video
new video Watch Video
પંચમહાલના શહેરામાં મારામારીનો વીડિયો વાયરલ

પંચમહાલના શહેરામાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. નાડા બ્રાન્ચ મતદાન મથકનો વીડિયો વાયરલ થયો. મતદાન મથકમાં બોલાચાલી બાદ થઈ મારામારી.

watch video
new video Watch Video
મધુ શ્રીવાસ્તવનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ

મધુ શ્રીવાસ્તવનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. ઉશ્કેરાયેલા વૃદ્ધે ચાલુ સભામાં પ્રશ્નો પુછ્યા. MLA દ્વારા મતદાર પર પીધેલા હોવાનો આરોપ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો.

watch video
new video Watch Video
ગાંધીનગર જિલ્લા પંચાયતનો વીડિયો વાયરલ, રૂ.7 લાખમાં એક બેઠક

ગાંધીનગરમાં જિલ્લા પંચાયતને લઈ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જિલ્લા પંચાયતની એક બેઠક સાત લાખ રૂપિયામા વેચાઈ હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસમાં જ ટિકિટ કપાનાર દાવેદારે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સુર્યસિહ ડાભી પર આરોપ લગાવ્યા છે. ટિકિટ કપાનાર દાવેદારે છેલ્લા દિવસે કુલ સાત મેંટેડમાથી એક મેંડેટ પૈસા લઈને વેચ્યો હોવાનું જણાવતા કનુભાઈ […]

watch video
new video Watch Video
હોમગાર્ડ જવાનોની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ

સુરતના ઓલપાડના ડભારી દરિયા કિનારે હોમગાર્ડ જવાનોનો દારૂ પાર્ટી કરતો વિડિઓ વાયરલ થયો છે. દારૂની બોટલ માથે મુકી ફિલ્મો ગીતો પર ઝુમતા હોમગાર્ડના જવાનો કેમેરામાં કેદ થયા છે. આ ગૃપમાં સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ સામેલ હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. કુલ 6થી 7 લોકો દારૂની પાર્ટી માણતા કેમેરામાં કેદ થયા છે.

watch video
new video Watch Video
વાયબ્રન્ટ વાયરલ @1.30PM

વાયબ્રન્ટ વાયરલ @1.30PM

watch video
new video Watch Video
ખંભાળિયા તાલુકાનો દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઈરલ

ખંભાળિયા તાલુકાના દાતા ગામનો દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. તહેવારો સમયે ખુલ્લેઆમ દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા ખંભાળિયા તાલુકામાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.  

watch video
News Publisher Detail