જો બાઇડેનના શપથ ગ્રહણની સાથે ચીને ચાલ ચલી છે. જેમાં 28 અમેરિકી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, માઇક પોમ્પીયો સહિતના અધિકારીઓ પર રોક લગાવવામાં આવી છે. જેમાં ચીન – અમેરિકા વચ્ચેના સંબંધો બગાડવાનો આરોપ છે.
અમેરિકા (America) અને દુનિયાના ખુણે ખુણે વસતા કરોડો ભારતીયો (Indians) માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. જો બાઈડેને (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ (US President Oath) કર્યા હતાં. તો ભારતીય મૂળના (Indian Origin) કમલા હેરિસે (Kamala Harris) ઉપરાષ્ટ્રપતિ (Vice-President) પદના શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ અમેરિકામાં આજે નવા […]
અમેરિકામાં આજે જો બાઇડેનનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગે શપથ લેવાશે. તથા ભારતીય મૂળની કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમાં વૉશિંગટન ડી.સી.માં સુરક્ષાનો કડક બંદોબસ્ત છે. જેમાં પહેલીવાર 25 હજાર સૈનિકોની તૈનાતી કરાશે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પર્વની ઉજવણી. એટલે સુપાવર સત્તાના સારથીની શપથ વિધિ. 20 જાન્યુઆરી મહસત્તાના સેનાપતિ બનશે જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળશે ભારતીય મૂળની મહિલા કમલા હેરિસ. ત્યારે આ શપથ વિધિ પર ન માત્ર અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વની છે. કેમ કે, આ તો છે સુપર પાવર. દુનિયાની સોથી જુની લોકશાહી અમેરિકા એક […]
નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણને 100 કલાકથી પણ ઓછો સમય છે. જેમાં US તરફથી ભારતીયોને શુભ સંકેત મળી રહ્યા છે. તેમાં ટીમ બાઇડેનમાં 13 મહિલા સહિત 20 ભારતીય મૂળના અમેરિકનો છે. તથા ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લીગલ સ્ટેટસ આપવા વિચારણા છે. તેમજ શપથ ગ્રહણના બીજા દિવસે ઇમીગ્રેશન બિલ સંસદને મોકલશે.
ફાઈઝર રસી. જેને દેશમાં સૌથી પહેલા મંજૂરી મળી હતી. પરંતુ આ રસીની સાઈડ ઈફેક્ટના કેસ વધતા દેખાયા. એટલું જ નહીં રસીને લઈ હવે દુનિયાભરમાં મોટા સવાલ ઉભા થયા છે.
US સરકારમાં ભારતીય મૂળની વનિતા ગુપ્તાની એસોસિએટ એટોર્ની જનરલના પદ પર નિયુક્તિ થઇ છે. જેમાં વનિતા ગુપ્તા કાયદાના અભ્યાસુ છે. તેમાં 38 આફ્રીકી – અમેરિકનને છોડાવવાના કેસમાં પ્રકાશમાં આવ્યા હતા. જેમાં 38 લોકોને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવ્યા હતા. આ કેસમાં 60 લાખ ડૉલરની રકમ પણ અપાવી હતી.
લોકશાહીની પરિભાષા છે જનાદેશ. લોકશાહી ત્યારે જ કહેવાય જ્યારે જનતાનો ચુકાદો સિરોમાન્ય હોય અને એ ચુકાદાને સ્વિકારીને સત્તાનું પરિવર્તન થાય. પરંતુ, લોકશાહીની હત્યા ત્યારે થાય જ્યારે સત્તાના મદમાં કોઇ સત્તાધિશ ખુદ જ સત્તાનો ભુખ્યો બની જાય. દુનિયાના ઇતિહાસની સૌથી જૂની લોકશાહી અત્યારે હકિકતમાં લોકતંત્રને જીવતુ રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સંઘર્ષ માત્રને માત્ર […]
ટ્રમ્પ સમર્થકો કેપિટોલ હિલ બિલ્ડિંગની સામે પોલીસ સાથે અનેક વખત અથડાયા હતા અને કેટલાંક લોકો સંસદની અંદર પ્રવેશ કરવામાં સફળ થયા હતા. આ દરમિયાન સંસદની અંદર અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું અને ઘણા સાંસદોએ ગૃહની અંદરથી પોતાનું કામ છોડીને ભાગવું પડ્યું હતું. તે જ સમયે સેનેટના દરવાજા સુરક્ષિત રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં […]
અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]
2018 © Sandesh.