પેટાચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર ભરશે ફોર્મ… છેલ્લી તારીખ 16 નવેમ્બર પહેલા બંને પક્ષના સભ્યો ભરશે ફોર્મ… કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી પર ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા… આજે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના… રાજ્યમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો… સરેરાશ એક કિલોના ભાવ 100 રૂપિયા થયા… તો કોથમિર 200 રૂપિયે કિલો…. રાજ્યમાં ત્રણ દિવસ વાતાવરણમાં આવશે પલટો… […]
રાજ્યમાં ત્રણ દિવસ વાતાવરણમાં આવશે પલટો… અનેક જગ્યાએ વરસાદની પડવાની આગાહી… બંગાળની ખાડીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે… રાજકોટમાં ઈન્જેક્શ કૌભાંડમાં થિયોસ ફાર્મસીસેનો વધુ એક ભાંડાફોડ… સૌરાષ્ટ્ર હોસ્પિટલના નામે 80 ઈન્જેક્શનનું બોગસ બિલિંગ… સંભવિત ઉમેદવારોની યાદી સાથે અમિત ચાવડા દિલ્હીમાં… ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર ચર્ચા… આજે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના… લિંબડીને બાદ કરતા […]
હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિત પરિવાર કડક સુરક્ષા વચ્ચે લખનૌ જવા રવાના… હાઈકોર્ટમાં આજે કેસ અંગે સુનાવણી… ભારત-ચીન વચ્ચે આજે સાતમાં તબક્કાની થશે સૌન્ય વાતચીત… ચીની સૌનિકો સંપૂર્ણ રીતે પરત ફરે તેના પર ભારતનું જોર… દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3 કરોડ 73 લાખને પાર… કોરોનાથી અત્યાસુધીમાં 10 લાખ 75 હજાર કરતા વધુ મોત… દેશમાં કોરોનાના […]
હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિત પરિવાર કડક સુરક્ષા વચ્ચે લખનૌ જવા રવાના… હાઈકોર્ટમાં આજે કેસ અંગે સુનાવણી. પેટાચૂંટણી માટે ભાજપે 8માંથી સાત બેઠક માટે જાહેર કર્યા ઉમેદવાર… કોંગ્રેસમાંથી આવેલા પાંચ ઉમેદવારોને ટિકિટ… લિંબડી બેઠક પર હજુ સસ્પેન્સ. ઉમેદવારોની યાદી લઈ અમિત ચાવડા દિલ્હીમાં… ઉમેદવારોના નામ પર CWCમાં ચર્ચા… આજે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના. રાજ્યમાં […]
2018 © Sandesh.