Tags

new video Watch Video
આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા પાકિસ્તાનને હવે પોતાની જ કરતુત પર પછતાવો થયો

આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા પાકિસ્તાનને હવે પોતાની જ કરતુત પર પછતાવો થઇ રહ્યો છે. બીજા શાંતિ પ્રિય દેશો માટે માથાનો દુખાવો બની ચુકેલું પાકિસ્તાનની સ્થિતિ બદ્દથી બદ્દતર થતી જઇ રહી છે. શિક્ષા, રોજગાર, કાયદો વ્યવસ્થામાં તો, આમ પણ પછાત હતું અને હવે પોતાના જ આતંકીઓ પોતાના પર જ પ્રહાર કરી રહ્યા છે. એટલે કે, આતંકીઓ જ […]

watch video