Tags

new video Watch Video
મહારાષ્ટ્રમાં CM પદને લઈ દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન, રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, શિવસેનાની માગ પર મેરિટ આધારે વિચારણા ચાલી રહી છે. અમારી પાસે કોઈ પ્લાન B કે C નથી, માટે એક વાત તો નક્કી છે કે હું જ મુખ્યમંત્રી બનીશ. દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદનથી રાજકારણ ગરમાયું […]

watch video
new video Watch Video
મહેસાણાની ખેરાલુ બેઠકને લઈને કોંગ્રેસે કોકડૂં ઉકેલ્યું

મહેસાણાની ખેરાલુ બેઠકને લઈને કોંગ્રેસે કોકડૂં ઉકેલ્યું. લાંબી વિચારણાં બાદ બાબુજી ઠાકોરના નામ પર મહોર લાગી છે. ખેરાલુમાં BJPના અમલજી ઠાકોર સામે કોંગ્રેસના બાબુજી ઠાકોર છે.

watch video
new video Watch Video
એન્ટી એસિડીટીની દવા લેતા પહેલા થઈ જાઓ સાવધાન

એન્ટી એસિડીટીની દવા લેતા પહેલા સાવધાન થઈ જજો એસિડીટી મટાડતી રેનીટીડીન દવાને લઈને ચેતવણી બહાર આવી છે. ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ જારી કરી ચેતવણી જાહેર કરી છે. રેનીટીડીન દવામાં કેટલાંક ખતરનાક કેમીકલ મળી આવ્યાં છે. આ રેનીટીડીનના ઉપયોગથી કેન્સર પણ થઈ શકે છે. અલ્સર, ગેસ્ટ્રોઈસોફેગલ, રિફલક્સ, ઈસોફેગેટિસમાં પણ ઉપયોગ થાય છે રેનીટીડીન બજારમાં ટેબલેટ અને […]

watch video
new video Watch Video
રાજકોટના વિરપુરમાં કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના સકંજામાં

રાજ્યમાં લાંચીયા બાબુઓ માટે ACBની લાલ આંખ કરી છે. રાજકોટમાં વિરપુરમાં કોન્સ્ટેબલ લાંચ લેતા ACBમાં ઝાળમાં ઝડપાયો. કોન્સ્ટેબલે દારૂના કેસમાં રૂ.1 લાખની લાંચ માગી હતી કરી હતી. વચેટિયા મારફતે રૂ.25 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યો.  

watch video
new video Watch Video
હેરણ નદીમાં પૂર છતાં લોકો લઈ રહ્યા છે સેલ્ફી

છોટા ઉદેપુરની હેરણ નદીમાં પુર આવ્યુ. નદીમાં પાણીની આવક વધતા લોકો નજારો જોવા નદી કાંઠે આવી પહોંચ્યા. કુદરતી નજારાને લોકો કેમેરામાં કંડારતા જોવા મળ્યા. જીવના જોખમે લોકો સેલ્ફી લઇ રહ્યા છે. જે ખતરાથી ખાલી નથી. હંમેશ માટેની યાદગાર પળ ક્યાંક અંતિમ પળ ન બની જાય. અંહી તંત્ર પણ લોકોની સુરક્ષા લેવામાં નિષ્ફળ નીવડ્યુ. વહીવટી તંત્ર […]

watch video
new video Watch Video
વડોદરામાં વિવિધ માંગોને લઈ નર્સિંગના વિદ્યાર્થીઓની હડતાળ

વડોદરામાં વિવિધ માંગોને લઈ નર્સિંગના વિદ્યાર્થીઓ હડતાળ પર છે. એસ.જી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ સહિતના નર્સિંગ સ્ટાફે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે. કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ બંધ કરવાની માગને લઇને વિરોધ કર્યો છે. માંગ નહીં સ્વિકારાય તો 1 ઓગસ્ટે ગાંધીનગરમાં રેલીની ચીમકી ઉચ્ચારી છે. જોકે તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં નર્સ કાર્યરત છે.

watch video
new video Watch Video
ચંદ્રગ્રહણને લઈ સોમનાથ મંદિરમાં તમામ પૂજા તથા આરતી બંધ

આજે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ છે. ત્યારે શાસ્ત્રોક્ત રીતે ગ્રહણને લઈ સોમનાથ મંદિરમાં કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણનો વેધ બેસે ત્યારથી ગ્રહણના ક્ષય સુધી સોમનાથ મંદિરમાં તમામ પૂજા તથા આરતીના કાર્યો બંધ રહેશે. જોકે મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવ્યું છે. પરંતુ ગ્રહણને કારણે બપોરે ચાર વાગ્યા બાદ કોઇ જ પૂજા વિધી મંદિરમાં […]

watch video
new video Watch Video
બજેટને લઈને જામનગર બ્રાસ પાર્ટના ઉદ્યોગકારોની આવી છે અપેક્ષાઓ

જામનગરનો બ્રાસ પાર્ટનો ઉદ્યોગ એશિયામાં સૌથી મોટો છે. પરંતુ આ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માર સહન કરી રહ્યો છે. ત્યારે આવો જાણીએ બજેટને લઇને અહીંના વેપારીઓની શું છે આશા અપેક્ષાઓ.

watch video
new video Watch Video
રથયાત્રા પર જીગ્નેશદાદાએ જણાવી રાધાની અનોખી વાત

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી પ્રારંભ થયો છે. આજે સવારે 4 વાગે મંદિરમાં મંગળા આરતી શરૂ થઇ હતી. ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાયા હતા. અને રાજ્યના સીએમ અને ડેપ્યૂટી સીએમના વરદ હસ્તે પહિન્દ વિધિ કરવામાં આવી હતી. રથયાત્રા દિવસે જીગ્નેશદાદાએ રાધા વિશે જણાવ્યું.

watch video
new video Watch Video
ઉપરવાસમાં વરસાદને લઈ નર્મદા ડેમની સપાટીમાં વધારો

નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 119.85 મીટરે પહોચી છે. ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક થઈ છે.

watch video