Tags

new video Watch Video
અનલોક 1ની અસર શેરબજાર ઉપર

અનલોક 1ની અસર શેરબજાર ઉપર પણ પડી છે. આજે ભારતીય શેરબજાર તેજીમાં છે. સેન્સેક્સ 800થી વધુ, નિફટી 230થી વધુ પોઇન્ટ વધ્યા છે. બેંક નિફ્ટીમાં પણ 538 અંકનો વધારો જોવા મળ્યો છે.  

watch video
new video Watch Video
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 2 હજાર પોઈન્ટ ડાઉન

શેરબજારમાં મોટો કડાકો થયો છે. જેમાં સેન્સેક્સ 2 હજાર પોઈન્ટ ડાઉન થયો છે. જ્યારે નિફ્ટી 566 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. જેમાં ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. ત્યારે કોરોનાની અનિશ્ચિતતાના કારણે ઘટાડો નોંધાયો છે.

watch video
new video Watch Video
કોરોનાને લઈને ભારતીય શેર બજારમાં કડાકો

લોઅર સર્કિટ લાગ્યા બાદ ભારતીય શેર માર્કેટમાં 45 મિનિટ કારોબાર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી ખુલતાની સાથે જ બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં 3400 પોઈન્ટ અથવા 11.32 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. હાલ સેન્સેક્સ 3,377 અંક પટકાઈને 26,584 નજીક કોરાબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ લોઅર સર્કિટ બાદ ખુલી હાલ 956 […]

watch video
new video Watch Video
કોરોનાના કહેરને લઈ શેર માર્કેટ ત્રણ વર્ષની સૌથી નીચલી સપાટીએ

શેર માર્કેટ ત્રણ વર્ષની સૌથી નીચલી સપાટી રહ્યું છે. ત્યારે સેન્સેક્સ 1709.58 પોઈન્ટ ઘટીને 28869.50 પર બંધ થયું છે. જેમાં નિફ્ટીમાં પણ 425.55 પોઈન્ટ ગગડીને 8541.50 પર બંધ રહ્યું છે. ત્યારે ભારતીય શેરબજાર પર કોરોનાનો કહેર જોવા મળ્યો છે.    

watch video
new video Watch Video
કોરોનાને લઈને શેરબજારમાં આજે પણ કડાકો

કોરોનાને લઈને શેરબજારમાં આજે પણ કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે. તેમજ નિફ્ટીમાં પણ 260 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે.

watch video
new video Watch Video
કોરોનાને લઈને શેરબજારમાં આજે પણ કડાકો

કોરોનાને લઈને શેરબજારમાં આજે પણ કડાકો નોંધાયો છે. શેરબજારમાં 600 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું. નિફ્ટી 160 પોઈન્ટ ડાઉન થયું છે.    

watch video
new video Watch Video
કોરોનાનો ‘કહેર’ યથાવત: ભારે કડાકા સાથે ખુલ્યું શેરબજાર

કોરોના વાયરસના કારણે ગત સપ્તાહે માર્કેટમાં જબરદસ્ત કોહરામ જોવા મળ્યો હતો. ત્યારે આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે પણ ભારતીય માર્કેટ ગગડીને ખુલ્યા છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 34,103.48ની સામે આજે 33,103.24 નજીક ખુલી લખાય ત્યાં સુધી 1485 પોઈન્ટ અથવા 4.48 ટકા પટકાઈને 32,575 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક […]

watch video
new video Watch Video
કોરોના વાયરસની માર્કેટ પર અસર, 2008 કરતા પણ વધુ ભયંકર મંદીના એંધાણ

શેરબજારમાં ભારે કડાકાથી હાહાકાર મચી ગયો છેે. આજે પણ ભારે કડાકા સાથે માર્કેટ ખૂલે તેવી શક્યતા છે. 2008 કરતા પણ વધુ ભયંકર મંદીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. અમેરિકન, યુરોપિયન બજારની અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસની માર્કેટ પર અસર જોવા મળી રહી છે.

watch video
new video Watch Video
NSE પર ટ્રેડિંગ કલાક માટે બંધ, સેન્સેક્સમાં 3,100 પોઈન્ટનું ગાબડું

દુનિયાભરમાં ‘કોરોના વાયરસ’ના કહેર વચ્ચે ભારતીય શેર માર્કેટમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ જબદસ્ત કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક માર્કેટ પર કોરોના વાયરસની અસરે ઘરેલું માર્કેટમાં પણ ઉપલા મથાળેથી વેચવાલી થતા બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલના બંધ 32,778 સામે શુક્રવારે 31,214 નજીક ખુલી લખાય ત્યાં સુધી 3,090થી વધુ પોઈન્ટ પટકાઈને 29,687 લેવલે છે. […]

watch video
new video Watch Video
કોરોના વાયરસની ભારતીય શેરબજાર પર અસર

કોરોના વાયરસની વૈશ્વિક અસર અને સાઉદી અરેબિયાના કાચા તેલની કિંમતોમાં ભારે કડાકો થયા બાદ સોમવારે ભારતીય શેર માર્કેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. ખરાબ સેન્ટિમેન્ટના કારણે સેન્સેક્સ 2,450 પોઈન્ટ ગગડ્યો જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 600 પોઈન્ટ સુધી પટકાયો છે. અંકોના માધ્યમથી જોવા જઈએ તો શેર માર્કેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટું ગાબડું છે. જ્યારે […]

watch video