Tags

new video Watch Video
AMC કમિશનર વિજય નહેરા સાથેની ખાસ મુલાકાત

AMC કમિશનર વિજય નહેરા સાથેની ખાસ મુલાકાત    

watch video
new video Watch Video
ભારતીય નેવીના “માર્ગદર્શક” સાથે સંદેશ ન્યૂઝની ખાસ મુલાકાત

સંદેશ ન્યૂઝ કચ્છના માંડવી બંદરે પહોંચ્યું છે. જેમાં એક એવી પ્રતિભા સાથે મુલાકાત કરી છે જેમની નસેનસમાં દેશભક્તિ છે. તેઓ 1965 અને 1971 ના યુદ્ધમાં ભારતીય નેવીના “માર્ગદર્શક” બન્યા હતા.  શીવજી ભુદા ફોફીંડી પાસેથી જાણી યુધ્ધના રોચક વાતો.

watch video
new video Watch Video
મિસ ઇન્ડિયા 2019 સુમન રાવ સાથે સંદેશ ન્યૂઝની ખાસ મુલાકાત

વિશ્વની ત્રીજી સૌથી સુંદર યુવતી અને મિસ ઇન્ડિયા 2019 સુમન રાવ, મિસ વર્ડ 2019માં સેકન્ડ રનર અપ બન્યા બાદ પોતાના વતન રાજસ્થાન પહોચી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ..અમારા સહયોગી નુપુર પટેલે સુમન રાવ સાથે ખાસ મુલાકાત કરી.

watch video
new video Watch Video
પર્યાવરણ માટે જીવન સમર્પિત કરનાર ગ્રીનમેન સાથે ખાસ મુલાકાત

કુદરતે આપેલ અમુલ્ય ભેટ એટલે પ્રકૃતિ જેમાં હવા, પાણી, ડુંગર અને ઝરણાઓના નયનરમ્ય નજારાઓથી માણસો તરબોળ થઈ જાય તેવું અફાટ સૌંદર્ય કુદરતે છુટા હાથે વિખેર્યું છે. જેનું રક્ષણ કરવું લોકોની ફરજ છે, પરંતુ આજકાલ પ્રદુષણે પ્રકૃતિનો નાશ કર્યો છે. તેથી એક માણસ તેને બચાવા લોકોને સંદેશો આપી રહ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝની ગ્રીનમેન સાથે ખાસ […]

watch video
new video Watch Video
‘દિયા ધ વન્ડર ગર્લ’ સાથે ‘સંદેશ ન્યૂઝ’ની ખાસ મુલાકાત

9 વર્ષની દિયા પટેલના જીવન પર આધારીત ગુજરાતની પ્રથમ બાયોપિક ‘દિયા ધ વન્ડર ગર્લ’ સાથે ‘સંદેશ ન્યુઝ’એ ખાસ મુલાકાત કરી હતી. તાઈક્વોન્ડોમાં માહેર દિયા પટેલની આ બાયોપિક 29 નવેમ્બરના રોઝ રીલીઝ થશે.

watch video
new video Watch Video
સુરતમાં હિમેશ રેશમિયા અને પત્ની સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

એક્ટર-સિંગર-મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયા હવે ફિલ્મ હેપ્પી હાર્ડી અને હીર સાથે આવી રહ્યા છે. ત્યારે પોતાની ફિલ્મની પ્રમોશનલ કોન્સર્ટ માટે સુરત પહોંચેલા હિમેશ અને તેમની પત્ની સોનિયા સાથે સંદેશ ન્યૂઝે ખાસ મુલાકાત કરી. જોઈએ શું કહ્યું હિમેશે.

watch video
new video Watch Video
એક્ટર સૂરજ પંચોલીની સંદેશ ન્યૂઝ સાથે ખાસ મુલાકાત, જુઓ આ અહેવાલમાં

એક્ટર સૂરજ પંચોલી હવે હીરો બાદ 3 વર્ષે ફરી એકવાર સેટેલાઈટ શંકર બનીને બિગ સ્ક્રીન પર કરી રહ્યો છે કમબૅક ત્યારે અમદાવાદના મહેમાન બનેલા સૂરજે ફિલ્મ વિષે અને ફિટનેસ વિષે સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ મુલાકાત. આવો બતાવીએ તમને.

watch video
new video Watch Video
સાસંદ એચ.એસ પટેલ સાથે ખાસ વાતચીત

પ્રચાર પડઘમ શાંત થયા બાદ કેવી રીતે પ્રચાર કરી શકાયા તે અંગે સાસંદ એચ.એસ પટેલ સાથે ખાસ વાતચીત કરી. શું કહ્યું તેમણે જોઇએ

watch video
new video Watch Video
યંગિસ્તાનના દિલની ધડકન એવા સિંગર દર્શન રાવલ સાથે ખાસ મુલાકાત

દર્શન રાવલ.. એક એવુ નામ જે આજે બની ચુક્યું છે યંગિસ્તાનના દિલની ધડકન. દર્શન રાવલ કે જેણે સામાન્યથી સ્ટાર બનવાની સફર ખુબ જ શાનદાર રીતે ખેડી છે. મ્યુઝિક લવરથી મ્યુઝિકલ મેગાસ્ટાર બનવાની દર્શનની સફર ઘણી જ ઈન્ટ્રેસ્ટિંગ રહી છે. ત્યારે દર્શન રાવલના બર્થડે પર તેના કેટલાક ખાસ પ્લાન્સ પણ છે. સંદેશ ન્યૂઝે દર્શન સાથે કરેલી […]

watch video
new video Watch Video
બૉલિવૂડ સિતારા રાજકુમાર રાવ અને મૌની રોય સાથે ખાસ મુલાકાત

બૉલિવૂડ સિતારા રાજકુમાર રાવ અને મૌની રોય હવે જોવા મળશે ગુજરાતી અવતારમાં. ત્યારે મેડ ઈન ચાઈના ફિલ્મના પ્રમોશન માટે આવેલા રાજકુમાર અને મૌનીના ગુજરાતીપણાની ઝલક બતાવીએ તમને.

watch video