Tags

new video Watch Video
દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર હુમલા યથાવત્

દક્ષિણ અફ્રિકામાં હજુ પણ ભારતીયો પર હુમલો યથાવત જોવા મળી રહ્યું છે. જેમાં વેન્ડા ટાઉનમાં 24 કલાકમાં લૂંટની બે ધટનાઓ સામે આવી છે. તેમાં મૂળ મુંબઈના વ્યક્તિ પાસેથી બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી જ્યારે ભરૂચના શેરપુરના વ્યક્તિને પણ લૂંટવામાં આવ્યું હતુ.

watch video
new video Watch Video
ભરૂચના યુવક પર દક્ષિણ આફ્રિકામાં ફાયરિંગ

દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં બંદૂકની અણીએ ભરૂચના યુવકને લૂંટી લેવાયો છે. ભરૂચના વોરા સમની ગામનો આ યુવક હાલ વેન્ડામાં રહે છે. હાલ આ ઘટનામાં ભરૂચના આ યુવક વિશે વધુ માહિતી મળી શકી નથી. આ યુવક કોણ છે, કેટલા વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો? તે પરિવાર સાથે રહે છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મળી શક્યા […]

watch video
new video Watch Video
દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી લૂંટાયો

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી યુવક લૂંટાયો. ભરૂચના સાંસરોદ ગામના યુવક સાથે દક્ષિણ આફ્રિકાના માલમુલ્લે ટાઉનમાં આ લૂંટની ઘટના બની. જેમાં લૂંટારૂઓએ હાર્ડવેરની દુકાનમાં ઘૂસીને યુવકની આંખોમાં સ્પ્રે છાંટી રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા.

watch video
new video Watch Video
વધુ એક ગુજરાતીની સાઉથ આફ્રિકામાં લૂંટના ઈરાદે હત્યા

સાઉથ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. પ્રિટોરિયાના મકોપામાં રહેતા ઠાસરાના યુવકની હત્યા થઇ છે. લૂંટના ઈરાદે અશ્વેત લૂંટારૂએ ગોળીબાર કર્યો હતો. દુકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી ગેંગ ફરાર થઇ ગઇ હતી. ગોળીબારમાં અન્ય એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે. 9 વર્ષ પહેલા આફ્રિકામાં યુનુસ વોહરા સ્થાઈ થયા હતા. યુનુસ વોહરાનો પરિવાર હાલમાં અમદાવાદમાં […]

watch video
new video Watch Video
ભરૂચનાં મનુબરનાં યુવાનનું દક્ષિણ આફ્રિકામાં રહસ્યમય સંજોગોમાં મોત

મુળ ભરચના અને હાલ દક્ષિણ આફ્રિકામાં રહેતાં ગુજરાતી યુવકનું રહસ્યમય રીતે મોત થયું હોવાના અહેવાલ છે. એક દિવસથી ગુમ સાજીદ કેસવાણનામના યુવનાનો મૃતદેહ મળી આવતાં તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. સાજીદ કેસવાણની હત્યા થઇ હોવાની આશંકાને પગલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
દ.આફ્રિકામાં જેકબ ઝુમાની સત્તા જતાં ગુપ્તા બ્રધર્સ મુશ્કેલીમાં

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ આખરે રાજીનામુ આપવું પડ્યું છે.પોતાના પદનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ઝુમા પાસેથી તેમના જ પક્ષે રાજીનામું લઈ લીધું છે. ઝુમા પાસેથી સત્તા જતા તેમની નજીક ગણાતા ઉદ્યોગપતિઓ ગુપ્તા બ્રધર્સનો પણ ખરાબ સમય શરૂ થઈ ગયો છે.

watch video
new video Watch Video
દ.આફ્રિકા સામે ભારતનો ભવ્ય વિજય, 5 -1 શ્રેણી જીતી

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વન ડે શ્રેણીની અંતિમ મેચ સેંચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં રમાય હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાએ ઘર આંગણે પણ નબળું પ્રદર્શન યથાવત રાખ્યું હતું. દક્ષિણ આફ્રિકા 46.5 ઓવરમાં 204 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને 205 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. ભારતીય સુકાની […]

watch video
new video Watch Video
દ.આફ્રિકામાં વિજળીના અભાવે 955 ખાણીયાઓ 36 કલાક ફસાયા

દક્ષિણ આફ્રિકામાં વિજળી કાપને કારણે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. સોનાની ખાણમાં 955થી વધુ મજુરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ વીજળી ગુમ થઈ અને લીફ્ટ બંધ થઈ ગઈ. જેના કારણે 36 કલાકથી પણ વધુ સમય સુધી આ હજારો મજુરો ખાણમાં ફસાઈ ગયા હતા. આ ઘટના વેલકોમ શહેરની બાજુમાં સિબાનયે સ્ટીલટાવર […]

watch video