Tags

new video Watch Video
સોશિયલ મીડિયા પર જંગલી ભેંસ અને સિંહનો વીડિયો વાયરલ

વાત જ્યારે જીવ બચાવવાની હોય ત્યારે જૂનુન અને જોશ આપો આપ વધી જાય છે. આવા જ દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે જંગલ વિસ્તારના. જંગલી ભેંસ પાછળ સિંહોનું ઝૂંડ પડે છે. અને સિંહના શિકારથી બચવા માટે ભેંસ હવામાં પૂર જોશ સાથે છલાંગ લગાવીને દોડતી જોવા મળે છે. જીવ બચાવવા માટે જંગલી ભેંસે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી […]

watch video
new video Watch Video
રુંવાટા ઉભા કરી દેતો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ

લૉકડાઉનમાં ફસાયેલા શ્રમિકો કોઈપણ રીતે પોતાના ઘરે પહોંચવાની કોશિશો કરી રહ્યા છે. આવી જ કોશિશોનો રુંવાટા ઉભા કરી દેતો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ બન્યો છે. એક મજૂર પરિવાર એક બળદના મોત બાદ બીજા બળદ સાથે ખુદ ગાડું ખેંચીને રાજસ્થાન પહોંચવાની કોશિશ કરી રહ્યો છે.

watch video
new video Watch Video
સો.મીડિયા પર ગેરકાયદે ઇ પેપર પોસ્ટ કરનાર સામે કાનૂની કાર્યવાહી

હાલ લૉકડાઉનના સમયગાળામાં એક તરફ અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે તો બીજી તરફ તેમનાં ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ પણ વધ્યા છે. તેના કારણે અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની પીડીએફ ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં […]

watch video
new video Watch Video
રાજકોટમાં સોશિયલ મીડિયા મારફતે પ્રસંગની અનોખી ઉજવણી

રાજકોટ લોકડાઉનને લઈ અનેક શુભ પ્રસંગો અટક્યા છે. ત્યારે સોશિયલ મીડિયા મારફતે શુભ પ્રસંગના મૂર્હૂત સાચવવામાં આવી રહ્યાં છે. વીડિયો કોલ મારફતે પ્રસંગોમાં હાજરી આપવામાં આવી રહી છે. શ્રીમંત પ્રસંગ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો. સગાસંબંધીઓ અને પરિવારના અન્ય સભ્યો વીડિયો કોલ દ્વારા જોડાયા. દરેકે પોતાના ઘરે એક સરખુ ભોજન બનાવીને ભોજન સમારોહ પણ કર્યો. […]

watch video
new video Watch Video
વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો અને પછી હંગામો મચ્યો

લૉકડાઉનમાં કેટલાક લોકોને શૂરાતન ચઢે છે. અને પોતાના પદ અને પાવરનો દુરૂપયોગ કરીને જાહેરનામાની ઐસીતૈસી કરે છે. આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો. અને પછી હંગામો મચ્યો. ક્રાઇમ એલર્ટમાં જુઓ રાજકોટના ભાયાવદરનો આ રિપોર્ટ.

watch video
new video Watch Video
ઘરમાં બેઠા લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે

લોકોને અત્યારે શાંતિથી સમય પસાર કરવાનો મોકો મળ્યો છે તો આ મોકો અમુક લોકોને પચતો નથી. કારણ કે ઘરમાં પણ અમુક લોકો શાંતિથી નથી બેસતા. બહાર નીકળવાની મનાઈ છે, તો ઘરમાં બેઠા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને જે લોકો કામ કરે છે તેને હેરાન કરવાનો ધંધો કરે છે. આવી જ કંઇક ઘટના સામે આવી છે વીરપુરમાં.

watch video
new video Watch Video
લોકડાઉનનો ભંગ થશે તો ગુનો દાખલ થશે : DGP

પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ ન મુકો ત્યારે લોકડાઉનનો ભંગ થશે તો ગુનો દાખલ થશે. જ્યારે કોરોનાના ભડકાઉ વીડિયો મુદ્દે કાર્યવાહી થશે. ત્યારે સોશિયલ મીડિયાના 165 એકાઉન્ટ બ્લોક કરાયા છે.

watch video
new video Watch Video
સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ ફરતા કરતા કાર્યવાહી

હાલમાં દેશમાં કોરોનાનો કહેર છે. લોકડાઉનની સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે ઘણા લોકો અફવા ફેલાવવાનો ધંધો કરી રહ્યા છે. વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે સોશ્યલ મીડિયા પર અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છતાં પણ અમુક લોકો સુધરતા નથી. અને અંતે ખાય છે જેલની હવા.    

watch video
new video Watch Video
કોરોનાના કહેર વચ્ચે હેરાન પોલીસનો વીડિયો થયો વાયરલ

હેરાન પોલીસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં નિયમનું પાલન કરાવવા પોલીસ અનુરોધ કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.  

watch video
new video Watch Video
સનકી પતિના ત્રાસમાંથી સોશિયલ મીડિયા દ્વારા મળી મુક્તિ

સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરવામાં આવે છે તે મહત્વનુ છે. જેમાં અમદાવાદની એક યુવતીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોતાના પર વર્તાવાતો ત્રાસ દર્શાવ્યો. અને તેને પોતાના સનકી પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં સોશિયલ મીડિયાની ઘણી મદદ મળી રહી છે.

watch video