Tags

new video Watch Video
શિક્ષણ પ્રત્યે લગાવ વધે તે માટે માનસર ગામના શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવી

બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ વધે તે માટે મોરબીની માનસર ગામના શિક્ષકે શોર્ટ ફિલ્મ બનાવી છે. ભણતરના અજવાળા’ નામની આ શોર્ટ ફિલ્મથી બાળકોને તેમજ વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પણ પામી છે. મહત્વનું છે કે ગામડાની સરકારી શાળાઓમાં પછાત વર્ગના તથા મજુરી કામ કરતા લોકોના બાળકો અભ્યાસ […]

watch video
new video Watch Video
અમદાવાદના ચાર ટીનેજર્સે ‘બ્લેક આઇ’ નામની શોર્ટ ફિલ્મ બનાવી

આજે જ્યારે ટીનેજર્સ મોબાઇલ ગેમ્સ અને આઉટીંગ વગેરેમાં સમય બગાડતા હોય છે ત્યારે અમદાવાદના ચાર ટીનેજર્સ 1, ક્રિશ પટેલ 2, નવ્યા પટેલ 3, આર્યન પટેલ અને 4 હ્દય અગ્રવાલે 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ પર ‘બ્લેક આઇ’ નામની એક સરસ મજાની શોર્ટ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ બનાવવા માટે આ ટીનેજર્સોએ 2004માં અનુરાગ કશ્યપે બનાવેલી […]

watch video
new video Watch Video
પાટણના શંખેશ્વરમાં કોરોના અંગે જાગૃતિ માટે ગ્રામજનોએ બનાવી શોર્ટ ફિલ્મ

પાટણના શંખેશ્વરમાં કોરોના અંગે જાગૃતિ માટે ગ્રામજનોએ શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં ગામના જ યુવાનોએ સાથે મળી ફિલ્મ બનાવી છે. જેમાં બહારના લોકોએ ગામમાં ન આવવા અનુરોધ કર્યો છે. શંખેશ્વરના બીલીયા ગામના ગ્રામજનોની આ ફિલ્મ છે.  

watch video
new video Watch Video
પોતાને ઇમાનદાર બતાવતી રાકેશ અસ્થાનાની શોર્ટ ફિલ્મ થઇ વાયરલ

જેના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે તે CBIના સ્પે. ડિરેક્ટર રાકેશ અસ્થાનાનો વીડિયો વાયરલ થયો છે. આસ્થાના દ્રારા પોતાને ઈમાનદાર ઓફિસર દર્શાવતી શોર્ટ ફિલ્મ બનાવવમાં આવી હતી. આ શોર્ટ ફિલ્મ હાલ સોશીયલ મિડીયામાં ટ્રોલ થઇ છે.  વીડિયોમાં અસ્થાનાને કર્તવ્યનિષ્ઠ, નિષ્ઠાવાન ઓફિસર દર્શાવાયા છેે. વીડિયોમાં અસ્થાનાની મહાપુરુષો સાથે સરખામણી કરવામાં આવી છે. સરદાર પટેલ, સ્વામી વિવેદાનંદ અને સુભાષચંદ્ગ […]

watch video
News Publisher Detail