Tags

new video Watch Video
PM મોદીના આર્થિક પેકેજ બાદ સેન્સેક્સ 900 પોઈન્ટ વધ્યો

તમામ ગ્લોબલ સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે જોરદાર તેજી સાથે થઈ છે. ભારતીય શેરબજારમાં આજે ખુલતાની સાથે જ શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 3.10 ટકાના વધારા સાથે કારોબાર […]

watch video
new video Watch Video
શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2450 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સમાં 2450 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે નિફ્ટીમાં 702 અંકના ઉછાળા સાથે બંધ રહ્યું છે. ત્યારે ફાર્મા સેક્ટરને મોટા ઓર્ડરની આશાએ બજાર ઉંચકાયું છે. જેમાં આજે તમામ સેક્ટરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.    

watch video
new video Watch Video
કોરોનાને લઈને ભારતીય શેર બજારમાં કડાકો

લોઅર સર્કિટ લાગ્યા બાદ ભારતીય શેર માર્કેટમાં 45 મિનિટ કારોબાર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી ખુલતાની સાથે જ બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં 3400 પોઈન્ટ અથવા 11.32 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. હાલ સેન્સેક્સ 3,377 અંક પટકાઈને 26,584 નજીક કોરાબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ લોઅર સર્કિટ બાદ ખુલી હાલ 956 […]

watch video
new video Watch Video
‘કોરોના’નો પ્રહાર: ગુરૂવારે પણ માર્કેટમાં ધરખમ કડાકો

કોરોના વાયરસના કારણે મહામારીનો સંકટ વધતા અને અમેરિકી શેર માર્કેટ બુધવારે ભારે પટકાતા આજે ગુરૂવારે ભારતીય સ્ટોક માર્કેટમાં પણ જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ ધડામ પટકાયા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર સેન્સેક્સ ગઈકાલના બંધ 28,869.51ની સામે આજે 27,773.36 નજીક ખુલી લખાય ત્યાં સુધી 2,069 પોઈન્ટ ગગડીને […]

watch video
new video Watch Video
સેન્સેક્સમાં 1700 પોઈન્ટથી વધુનો કડાકો

શેરબજારમાં કોરોનાની અસર યથાવત્ રહી છે. જેમાં સેન્સેક્સમાં 1700 પોઈન્ટથી વધુનો કડાકો થયો છે. તેમજ નીફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે.  

watch video
new video Watch Video
કોરોનાને લઈને શેરબજારમાં આજે પણ કડાકો

કોરોનાને લઈને શેરબજારમાં આજે પણ કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે. તેમજ નિફ્ટીમાં પણ 260 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું છે.

watch video
new video Watch Video
શેર માર્કેટ પર કોરોનાનો પ્રકોપ, સેન્સેક્સ રેકોર્ડ 2,700 અંક તૂટ્યો

સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેર બજાર જબરદસ્ત કડાકા સાથે ખુલી ટ્રેડિંગ દરમિયાન ગગડીને કારોબાર કર્યા બાદ અંતિમ સેશનમાં પણ રેકોર્ડ કડાકા સાથે સેટલ થયા છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 2,713 પોઈન્ટ પટકાઈને 31,390 નજીક સેટલ થયો છે. જ્યારે આ પહેલા ટ્રેડિંગ દરમિયાન 2800 પોઈન્ટ સુધીનું ગાબડું જોવા મળ્યું હતું. નિફ્ટી 50ની વાત કરીએ તો […]

watch video
new video Watch Video
કોરોનાનો ‘કહેર’ યથાવત: ભારે કડાકા સાથે ખુલ્યું શેરબજાર

કોરોના વાયરસના કારણે ગત સપ્તાહે માર્કેટમાં જબરદસ્ત કોહરામ જોવા મળ્યો હતો. ત્યારે આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે પણ ભારતીય માર્કેટ ગગડીને ખુલ્યા છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 34,103.48ની સામે આજે 33,103.24 નજીક ખુલી લખાય ત્યાં સુધી 1485 પોઈન્ટ અથવા 4.48 ટકા પટકાઈને 32,575 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક […]

watch video
new video Watch Video
NSE પર ટ્રેડિંગ કલાક માટે બંધ, સેન્સેક્સમાં 3,100 પોઈન્ટનું ગાબડું

દુનિયાભરમાં ‘કોરોના વાયરસ’ના કહેર વચ્ચે ભારતીય શેર માર્કેટમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ જબદસ્ત કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક માર્કેટ પર કોરોના વાયરસની અસરે ઘરેલું માર્કેટમાં પણ ઉપલા મથાળેથી વેચવાલી થતા બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલના બંધ 32,778 સામે શુક્રવારે 31,214 નજીક ખુલી લખાય ત્યાં સુધી 3,090થી વધુ પોઈન્ટ પટકાઈને 29,687 લેવલે છે. […]

watch video
new video Watch Video
બજારનો કચ્ચરઘાણ, સેન્સેક્સમાં 3000નો ઐતિહાસિક કડાકો

ગુરુવારે શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ 35,697 સામે આજે 34,472.60 પર ખુલી લખાય ત્યાં સુધી રેકોર્ડ 2600થી વધુ પોઈન્ટ ગગડીને 33,130 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ ગઈકાલના બંદ 10,458 સામે આજે 10,039 નજીક ખુલી હાલ 800 અંક પટકાઈને 9,660 નજીક ટ્રેડ કરી રહ્યા છે. બેંક નિફ્ટની વાત કરીએ […]

watch video