Tags

new video Watch Video
રાજકોટમાં સસ્તું અનાજ વેચવાનું કૌભાંડ

રાજકોટમાં સસ્તું અનાજ વેચવાનું કૌભાંડ 2350 કિલો ચોખા સાથે એક શખ્સ ઝડપાયો રામનાથપરાની દુકાનમાંથી જથ્થો લાવ્યો હતો રવિ ધોળકિયા નામના શખ્સની ધરપકડ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી  

watch video
new video Watch Video
ભાવનગરમાં મુખ્યમંત્રી કિસાન સહાયમાં કૌભાંડ સામે આવ્યું

ભાવનગરમાં મુખ્યમંત્રી કિસાન સહાયમાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગારિયાધારના 19 બિનખેડૂતના ખાતામાં સહાય જમા થઈ છે. તેમાં કોંગ્રેસ જિલ્લા મહામંત્રીના પતિ પી.એમ.ખેનીનો આરોપ છે કે 20 હજારની સહાય માટે એજન્ટને રૂ.1500 કમિશન આપ્યુ હતુ. જેમાં કથિત કૌભાંડ અંગે DDO દ્વારા તપાસના આદેશ છે.

watch video
new video Watch Video
વડોદરાના પાખંડી પ્રશાંતનું વધુ એક કૌભાંડ સામે આવ્યું

વડોદરાના પાખંડી પ્રશાંતનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વિધિના નામે પ્રશાંત ભક્તો પાસેથી પૈસા પડાવતો હતો. તેમાં હવનમાં રૂ.500ની ગુટીકા હોમાવતો હતો. પાખંડીદર અમાસ પછીના મંગળવારે હવન કરાવતો હતો.

watch video
new video Watch Video
PVS શર્માના કહેવા અનુસાર નોટબંધી વખતે થયું છે કૌભાંડ

બીજેપી શહેર ઉપ-પ્રમુખ PVS શર્માનો ટ્વિટ મામલાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. PVS શર્માના કેહવા અનુસાર નોટ બંધી વખતે કૌભાંડ થયો છે.  PVS શર્માએ કહ્યું કે, રૂ.5 હજાર કરોડના કૌભાંડની આશંકા છે. PVS શર્માના ત્યાં આઈ.ટી ની રેડ કરવામાં આવી છે. 13 પૈકી ત્રણ સ્થળે તપાસ પૂર્ણ કરવામાં આવી છે. મુંબઈમાં ત્રણ સ્થળો […]

watch video
new video Watch Video
રાજકોટમાં કોરોનાની સારવારના બહાને જ્યુસ વેચવાનું કૌભાંડ સામે આવ્યું

રાજકોટમાં કોરોનાની સારવારના બહાને જ્યુસ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગોવિંડ-90ના નામે ગેરકાયદે હર્બલ જ્યુસનો પર્દાફાશ થયો છે. અને રૂપિયા 8 લાખનો જથ્થો ખાદ્ય વિભાગે સીઝ કર્યો છે. કોવિડ જેવા ભડતા નામ સાથે લાખોનો માલ વેચાયો છે. પ્રાથમિક તપાસમાં 29 લાખનો બોગસ માલ વેચી દિધો હોવાનો ખુલાસો થયો છે. 15 એમએલની બોટલ રૂ.599માં વેચવામાં આવતી […]

watch video
new video Watch Video
કોરોનાની સારવારના બહાને શું અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યા છે?-SANDESH SURVEY

કોરોનાની સારવારના બહાને શું અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યા છે? સંદેશ ન્યૂઝે કરેલા આ સર્વેમાં ઇન્સ્ટાગ્રામ પર 10 હજાર 327 લોકોએ ભાગ લીધો. 92 ટકાએ કહ્યું હાં કોરોનાની સારવારમાં અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યાં છે. જ્યારે માત્ર 8 ટકા લોકોએ ના પાડી છે. યુટ્યુબ પર આ સર્વેમાં 7600 લોકોએ ભાગ લીધો. જે પૈકી 94 ટકાએ કહ્યું હાં […]

watch video
new video Watch Video
રાજકોટ ઈન્જેકશન કાંડ મુદ્દે ACP ડી.વી.બસિયા LIVE

રાજકોટ : ઈન્જેકશન કાળાબજારીમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કાળા બજારી કરનાર મહિલા સહિત 5ની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાંચે છટકું ગોઠવી રેકેટનો કર્યો પર્દાફાશ. રૂ.4800નુુ ઈન્જકેશન રૂ.10000માં વેચતા હતા. રેમડીસીવીર ઈન્જેક્શનની કરતા હતા કાળા બજારી.

watch video
new video Watch Video
નવસારીની ચાપલધરા મંડળીમાં કૌભાંડ

નવસારીની ચાપલધરા મંડળીમાં કૌભાંડ સામે આવ્યું. મંત્રી અને ક્લાર્કે રૂ.1.41 કરોડની ઉચાપત કરી. વાંસદા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. ખાતર વેચાણ, ધિરાણ મેળવી ઉચાપત કરી.

watch video
new video Watch Video
રાજકોટમાં ધમધમ્યો બોગસ તબીબોનો રાફડો ફાટ્યો

રાજકોટમાં ધમધમ્યો બોગસ ડોક્ટરોનું કૌભાંડ. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 12 દિવસમાં 5 બોગસ તબીબોની ધરપકડ કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે.

watch video
new video Watch Video
ગીર સોમનાથમાં રેશનિંગ કૌભાંડ સામે આવ્યું

ગીર સોમનાથમાં રેશનિંગ કૌભાંડ સામે આવ્યું છે. જેમા ભાજપના નેતાઓની સંડોવણીથી રાજકારણ ગરમાયું છે. બેડીયા અને ધોકળવાની દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે. જિલ્લા યુવા ભાજપ પ્રમુખની દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. લૉકડાઉનમાં ગરીબોને અપાતા અનાજમાં ગોલમાલ થઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખના પતિની દુકાનનો પરવાનો રદ કરાતા પુરાવા સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ હતી. તથા […]

watch video