Tags

new video Watch Video
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. જેમાં 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 454 કેસ સામે આવ્યા છે. તથા 30 મોત થયા છે. તેમજ 24 કલાકમાં 483 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તથા રાજકોટમાં 168, જામનગરમાં 110, જૂનાગઢમાં 36, અમરેલીમાં 32 કોરોનાના કેસ સામે આવ્યા છે.

watch video
new video Watch Video
ભાવનગર : મારુ ગામ મારો સંદેશ : રાજપરા ગામ સુવિધા સભર ગામ

ભાવનગરનુ રાજપરા ગામ સુવિધા સભર ગામની શ્રેણીમાં આવે છે. ગામમાં તે દરેક સુવિધા ઉપલબ્ધ છે જે ગ્રામજનો માટે જરૂરી છે. તો આવો જોઈએ આ ખાસ અહેવાલ..

watch video
new video Watch Video
સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદ પડ્યો : ફળદુ

તાર ફેન્સિંગ સહાય મુદ્દે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે 5 હેક્ટરનું ક્લસ્ટર માન્ય ગણાશે. કૃષિ મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદ પડ્યો છે. અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન મુદ્દે જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લાના 123 તાલુકામાં સહાય ચૂકવવામાં આવશે. રૂ.3700 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. નાના ખેડૂતને રૂ.5000ની ઓછામાં […]

watch video
new video Watch Video
સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર આજથી ખુલ્યું

સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર આજથી ખુલવામાં આવ્યુું છે. કોરોનાના કારણે સ્વૈચ્છિક લૉકડાઉન  જાહેર કર્યું હતું. સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવામાં આવશે. અત્યાર સુધી સોની બજારના 45 વેપારીના મોત થઈ ચૂક્યા છે.  

watch video
new video Watch Video
રાજકોટઃ કોરોનાના પગલે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. હાલ કોલેજો બંધ હોવાને કારણે પેઇનગેસ્ટના ધંધામાં પણ માઠી અસર પડી છે. 70 ટકા પેઇનગેસ્ટ ખાલી છે. પીજીની સંખ્યા ઘટાતા ડાઇનિંગ હોલ સંચાલકોની હાલત પણ કફોડી થઇ છે. રાજકોટમાં મોટાભાગનાં પેઇંગ ગેસ્ટ સેન્ટરોમાં સ્કુલ અને કોલેજોનાં વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. જો દિવાળી બાદ […]

watch video
new video Watch Video
અમદાવાદ અને સુરત બાદ કોરોનાનું નવું હોટસ્પોટ સૌરાષ્ટ્ર

અમદાવાદ અને સુરત બાદ કોરોનાનું નવું હોટસ્પોટ સૌરાષ્ટ્ર બન્યું છે. સંક્રમણની સાથે મોતના આંકડા પણ ચોંકવી દે છે. ત્યારે સવાલ એ જ થાય છે કે, આખરે વધતાં સક્રમણ પાછળ જવાબદાર કોણ.

watch video
new video Watch Video
શું સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવા પાછળ લોકોની લાપરવાહી જવાબદાર છે?-SANDESH SURVEY

શું સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવા પાછળ લોકોની લાપરવાહી જવાબદાર છે?. સંદેશ ન્યૂઝે સોશ્યલ મિડિયા પર પૂછેલા આ સવાલમાં ઇન્સ્ટાગ્રામ પર 12101 લોકોએ ભાગ લીધો. 82 ટકા લોકોએ કહ્યું કે હા સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવા પાછળ લોકોની લાપરવાહી જવાબદાર છે. જ્યારે 18 ટકા લોકોએ ના કહી. યુટ્યુબ પર આ સર્વેમાં 6900 લોકોએ ભાગ લીધો. 84 ટકા […]

watch video
new video Watch Video
સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 40થી વધુ દર્દીના મોત

સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થયો છે. જેમાં 469 કેસ સામે આવ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 40થી વધુ દર્દીના મોત થયા છે. તથા રાજકોટમાં 23, જામનગરમાં 12, પોરબંદરમાં 3, ભાવનગરમાં 8 દર્દીના મોત થયા છે.

watch video
new video Watch Video
સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દરિયાકાંઠાનાં વિસ્તારમાં 1થી 2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું જોર રહેશે.  

watch video
new video Watch Video
સૌરાષ્ટ્રમાં કોરોનાનાં વધતા કેસ

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરનાનાં કુલ કેસનો આંકડો 25,000ને પાર પહોંચી ગયો છે. તેને જોતાં હવે સૌરાષ્ટ્ર જાતે જાગૃત થઇને સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યું છે. પણ હજુ તંત્રની બેદકારીઓનો કોઇ આરો નથી.

watch video