Tags

new video Watch Video
બોલિવૂડની ‘ડ્રગ્સ’ લીલા

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં ત્રણ જાણીતિ અભિનેત્રીઓની પૂછપરછ શનિવારે એનસીબી દ્વારા કરાઇ. શ્રદ્ધા, સારા અને દિપિકા પાદૂકોણની તપાસ થઇ તો બીજી તરફ ધર્મા પ્રોડક્શનનાં ડિરેક્ટર ક્ષિતિજની ધરપકડ પણ કરવામાં આવી.

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – લપેટામાં કોણ કોણ? – 25.09.20

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓપન સિક્રેટ હતું. એ છે ડ્રગ્સનું. તમામ લોકો જાણતા હતા કે, બોલિવૂડમાં નશાની એક ખતરનાક માયાજાળ ફેલાયેલી છે. બહારની દુનિયામાં ચકાચોંધ રહેનારી આ ઇન્ડસ્ટ્રીઝ અંદરથી કેટલી ગંદી છે એ એક બાદ એક ખુલાસાથી ખબર પડી રહી છે. રોજ નવા નવા ચહેરોઓની પૂછપરછ. રોજ નવા નવા ખુલાસા. લાગે છેકે, આ ગંદકીમાં બોલિવૂડ જાણે […]

watch video
new video Watch Video
બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ

સુશાંત સિહ રાજપુર કેસમાં બોલીવુડના ડ્રગ કનેક્શન પરથી પડદો ઉંચકાયો છે. એનસીબીની પુછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આજે રકુલ પ્રીતની પુછપરછ કરાઇ અને આવતીકાલે દિપીકા પાદુકોણની પુછપરછ થશે. એટલે કે હવે અભિનેત્રીઓ બોલશે. કેટલાય નવા રાઝ ખોલશે.

watch video
new video Watch Video
બોલિવૂડની 4 અભિનેત્રીઓની NCBનું સમન્સ

ડ્રગ્સ કેસમાં બોલિવૂડની 4 અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અનેક બોલિવુડ અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યું છે. NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ સમન્સ મોકલ્યું છે. ત્યારે આવનારા 3 દિવસમાં તમામ લોકોની પૂછપરછ થશે.

watch video
new video Watch Video
બોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન-અનેક મોટા નામ

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનનાં કેસમાં એક પછી એક પડળો ખુલતા જાય છે અને સામે આવતા જાય છે એક પછી એક મોટા નામ. અત્યાર સુધી આ આ ડ્રગ કનેક્શનમાં 5 અભિનેત્રીઓનાં નામ સામે આવી ચૂક્યા છે.

watch video