Tags

new video Watch Video
કરોડપતિ અને સિટી બેન્કના સિનિયર બેન્કરે સેન્ડવિચની કરી ચોરી

સોના,ચાંદી કે પછી અન્ય કોઇ કિંમતી સામન હંમેશા ચોરનો ટાર્ગેટ બને છે, પરંતુ વાત કરીએ એવા કરોડપતિ ચોરની જેણે ચોરી તો કરી, પણ સોના ચાંદી કે રોકડની નહીં, પરંતુ સેન્ડવિચની. જી હા સાંભળીને વિશ્વાસ ન આવે સેન્ડવિચની તો કોઇ ચોરી કરે. પણ આ સત્ય છે. લંડનમાં આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા સિટી બેન્કના સિનિયર બેન્કર સેન્ડવિચ ચોર […]

watch video