Tags

new video Watch Video
સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના પ્રતિક ધરણા

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના પ્રતિક ધરણા. સફાઈ મુદ્દે કોંગ્રેસ સમિતિના ત્રિદિવસીય ધરણા રાખવામાં આવ્યા. નિયમિત સાફ સફાઈ ન થતા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો. પાલિકા કચેરી બહાર કચરો ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે.

watch video
new video Watch Video
કોરોના નાબુદીને લઈ સુરત મનપા કમિશ્નરનું મહા અભિયાન

સુરત: કોરોના નાબુદીને લઈ સુરત મનપા કમિશ્નરનું મહા અભિયાન ચલાવવામાં આવ્યું. મનપા કમિશ્નર દ્વારા રાંદેર ઝોનની મુલાકાત કરાઈ. ઋગ્વેદ બંગલો, મહેર પાર્ક, આલીશાન બંગલો ગેલેક્સિ એનકલેવની કરી મુલાકાત. સોસાયટીમાં ફરી રિપોર્ટ મેળવ્યો. સુરતમાં 2 થી 3% નો ઉછાળો છે. જે લોકો પોઝિટિવ આવે છે તેમની આસપાસના લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયું. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવા પૂર્વવત કરાઈ છે.

watch video
new video Watch Video
રાજકોટ પોલીસ કમિશનરે ઉભી કરી અનોખી પોસ્ટ

રાજકોટ પોલીસ કમિશનરે ઉભી કરી અનોખી પોસ્ટ. કર્ફ્યૂમાં જરૂરિયાતમંદોને ઘર સુધી પહોંચાડાય છે. સારી કામગીરી બદલ ગાંધીગ્રામ PI વાળાનું સન્માન કરાયું. પોલીસ કમિશનરે PIની સન્માન કર્યુ.

watch video
new video Watch Video
કોરોનાને લઈ અમદાવાદમાં ચિંતાજનક સમાચાર

કોરોનાને લઈ અમદાવાદમાં ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. AMC ક્વૉટામાં 801, ખાનગીમાં 143 બેડ ખાલી છે. હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના આંકડા જાહેર કરાયા છે. AMCએ રીક્વીઝીશન કરેલી હોસ્પિટલમાં બેડ ખૂટ્યા. ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશનમાં 62 બેડ ખાલી છે.

watch video
new video Watch Video
વડોદરા APMCમાં વેપારીઓ માસ્ક વગર દેખાયા

વડોદરા APMCમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ જોવા મળ્યો. APMCમાં વેપારીઓ માસ્ક વગર દેખાયા હતા. મોટી સંખ્યામાં ભીડ જામતા સંક્રમણની દહેશત ફેલાઈ છે.

watch video
new video Watch Video
સોલા સિવિલમાં અત્યાર સુધી 136 ડૉક્ટર સંક્રમિત થયા

સોલા સિવિલમાં 296 દર્દી સારવાર હેઠળ છે. હાલ 16 ડૉક્ટર પણ સારવાર હેઠળ છે. અત્યાર સુધી 136 ડૉક્ટર સંક્રમિત થયા છે. ગઈકાલે સોલામાં 84 દર્દી દાખલ કરાયા હતા.

watch video
new video Watch Video
આણંદના તારાપુરમાં પોલીસની શંકાસ્પદ કામગીરી

આણંદના તારાપુરમાં પોલીસની શંકાસ્પદ કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી ચોકડી વિસ્તારમાં મોડી રાતે દુકાનો તોડી પાડી. પોલીસે દુકાનો તોડી કબજો કરવાનો પ્રયાસ કર્યો. જમીનના દસ્તાવેજ મુદ્દે કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ. કોઈ પોલીસકર્મીના નામે જમીન હોવાથી ડિમોલિશન. કોર્ટના હુકમ પહેલા જ દુકાનો તોડી સામાનની લૂંટ ચલાવવામાં આવી.

watch video
new video Watch Video
સુમુલ ડેરીના ચેરમેન તરીકે માનસિંહ પટેલની વરણી

સુમુલ ડેરીના ચેરમેન તરીકે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી. વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠકની વરણી કરવામાં આવી. 7 ઓગસ્ટના રોજ યોજાઈ હતી ડેરીની ચૂંટણી. કોર્ટના આદેશ બાદ હાથ ધરાઈ મતગણતરી.

watch video
new video Watch Video
વેરાવળમાં ગેરકાયદેસર બાંધકામને લઈ શાળા સંચાલકની અટકાયત

વેરાવળની દર્શન શાળાના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર વિઠલાણીની પોલીસે અટકાયત કરી છે. ખોટા સહી-સિક્કા કરી શાળાના ઈમારતનું બાંધકામ કર્યુ. ચીફ ઓફિસર, બાંધકામ એન્જિનિયરના ખોટા સહી સિક્કા કર્યા. 7 વર્ષની પોલીસ તપાસ બાદ અટકાયત કરાઈ છે. પાલિકાના એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ વિભાગે દર્શન શાળાની માન્યતા કરી રદ.

watch video
new video Watch Video
બુધવારે નહીં યોજાય કેબિનેટની બેઠક યોજાશે

બુધવારે નહીં યોજાય કેબિનેટની બેઠક યોજાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રહેશે CM. CM દિવસભર કેવડિયામાં આપશે હાજરી. સ્પીકર કોન્ફરન્સમાં હાજરી આપશે CM. સાંજે રાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનું આયોજન કરવામાં આવ્યું છે.

watch video