Tags

new video Watch Video
ગુજરાતમાં એક જીવની સરકારી કિંમત છે ચાર લાખ રૂપિયા

દેશ સામે અત્યારે બે સૌથી મોટી મુસિબતો છે. એક તો, મહામારી અને બીજી દેશમાં જ ઉદ્દભવી રહેલી આગ. આજે વાત કરવી છે આગની. એ આગ જે ક્યાંક વિરોધના રૂપમાં છે તો, ક્યાંક બેદરકારીના રૂપમાં. એ આગ જે ક્યાંક હક માટે લગાડવામાં આવી છે અને ક્યાંક કણસતા દર્દીઓને ભડથુ કરવા માટે. હકિકત છે. જ્યાં જુઓ ત્યાં […]

watch video
new video Watch Video
જીનિયસ દુનિયામાંથી વિદાય લઇ ગયા

મહાન… આ એક શબ્દ નથી, આ કોઇ વ્યક્તિની આખી જીંદગીની કમાણી છે. એ કમાણી છે જેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇને, તેમના કાર્યોથી પ્રભાવિત થઇને લોકો ભગવાન ગણવા લાગે છે. આજે વાત એક એવા મહાન વ્યક્તિત્વની કરવી છે જેને આખી દુનિયા વર્ષોના વર્ષો સુધી યાદ કરતી રહેશે. હાં, એટલા માટે એમને નામ આપ્યું છે જીનિયસ. કોઇ વ્યક્તિ […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -તોફાન- 25.11.2020

ભારતના કેટલાય રાજ્યો કોરોના મહામારીની રૌદ્રતાનો સામનો કરી રહ્યા છે. એવામાં ત્રણ રાજ્યો, આંધ્રપ્રદેશ,તામિલનાડુ અને પોંડુચેરી રાજ્યમાં વધુ એક મોટી આફત આવી છે. આ આફત છે નિવાર નામની. આ નિવાર નામનું તોફાન ફરી તબાહી મચાવી રહ્યું છે. જે રીતે આ પહેલા અમ્ફાન નામના વાવાઝોડાએ તબાહી મચાવી હતી. પહેલા અમ્ફાન ત્યાર બાદ નિસર્ગ અને હવે નિવાર. […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -એહમદ પટેલ- 25.11.2020

જે કહેવાયું છે એ સત્ય કહેવાયું છે. વ્યક્તિ જીવનમાં પોતાના નામથી નહીં પોતાના કામથી ઓળખાય છે. કેટલું જીવે તે મહત્વનું નથી પરંતુ, કેવું જીવન જીવે છે તે મહત્વનું છે. આજે વાત એક એવા વ્યક્તિત્વની કરવી છે જે હકિકતમાં વફાદારી અને સંકટમોચક તરીકે લોકોને પ્રેરણા આપતા રહ્યા. જે પોતાના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને પણ પોતાની […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -શક્તિશાળી વાયરસ !- 24.11.2020

કોરોના… હવે તો આ શબ્દ કાને પડતાં જ આંખોની સામે મોત ઉભુ હોય તેવા દ્રશ્યો સર્જાઈ છે. એક વર્ષથી વાયરસના રૂપમાં આવેલો આ શત્રુ માનવજાતને ખતમ કરવા બેઠા છે.. આ વાયરસ ધરતી પર જેટલો વધુ સમય રહે છે. એટલો જ વધારે શક્તિશાળી બનતો જાય છે. છેલ્લા 11 મહિનામાં 14 લાખથી વધુને મોતના ખપ્પરમાં હોમનાર અને 5.95 […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -ડ્રેગનનો પર્દાફાશ – 24.11.2020

દુનિયાને કોરોનાની ભેટ આપીને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોને મોતના ખપ્પરમાં હોમનાર ડ્રેગનનો હવે પર્દાફાશ થશે. જીનપિંગના ઝુઠ્ઠાણાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ચીનનું આ જુઠ્ઠાણું લાંબો સમય નહીં ચાલે. અને બિમારીના આધારે દુનિયા પર રાજ કરવાના જીનપિંગના સપના પર પાણી ફરી જશે.

watch video
new video Watch Video
પડદા પાછળની હકિકત છે કે ગ્લેમર એક ‘નશો’

આજે બોલિવૂડના કેટલાક તથ્યો તમારી સામે રજુ કરવા છે. આ તથ્યો પડદા પાછળની હકિકતના છે. કેવા કેવા સિતારાઓ નશામાં મદમસ્ત બની ગયા છે તેની હકિકત જણાવી છે. આજે વાત કરવી છે ગ્લેમરના નશાની. કહેવું ખોટું નથી કે, બોલિવૂડમાં આજે ડ્રગ્સની પોલંપોલ છે. પાર્ટીઓમાં દારુની સાથે ડ્રગ્સ પણ છૂટથી મળે છે. અને હવે આ નશાની ઇન્ડસ્ટ્રીઝના […]

watch video
new video Watch Video
હાર બાદ વિશ્વના અન્ય દેશોના નેતાઓ સાથે પણ ટ્રમ્પનું વર્તન સવાલો ઉભા કરનારુ બન્યું

જનતા વિરોધમાં હોય. દેશની તમામ શક્તિ વિરોધમાં હોય. એટલું જ નહીં પોતાના જ લોકો પણ વિરોધમાં હોય. છતા પણ, એવું લાગે કે, એ બધા ખોટા છે. ત્યારે મગજમાં કચરો ભરાય ગયેલો છે એમ જ કહેવાય. અત્યારે આ કચરો જુનૂન બનીને ટ્રમ્પના દિમાગમાં સવાર થઇ રહ્યો છે. કોઇ પણ ભોગે. કોઇ પણ સંજોગે ટ્રમ્પ સત્તા પર […]

watch video
new video Watch Video
સુંદરતા પર બરફના તોફાનનું રાજ

ખુબસુરતી હંમેશા ખતરનાક હોય છે. આ વાક્યોની આજે હકિકત તમને જણાવી છે. બધાને વાદીઓમાં ફરવા જવાનો શોખ હશે. બર્ફીલા પહાડો પર ઉંચાઇને આંબવાનો શોખ હશે. પરંતુ, અત્યારે આ પહાડોનો મિજાજ કંઇક અલગ છે. એમ કહો કે, આ કુદરતની સુંદરતા અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુકી છે. કેમ કે, અત્યારે આ સુંદરતા પર એક તોફાનનું રાજ […]

watch video
new video Watch Video
મગફળી ખાવી પણ સ્વાસ્થ માટે નુક્સાન કારક

શિયાળાનો તહેવાર છે. સ્વસ્થ રહેવા માટે લોકો નવા નવા નુસખાઓ અપનાવે છે. પરંતુ, તમને જાણીને આજે નવાય થશે કે, જે મગફળી જેવી ખાદ્ય વસ્તુ પણ તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. હાં વાત સત્ય છે. અભ્યાસ અને વૈજ્ઞાનિકોનું તારણ કહે છેકે, વધારે મગફળી ખાવી પણ સ્વાસ્થ માટે નુક્સાન કારક છે. મગફળીને રાજ્યના અલગ અલગ વિસ્તાર […]

watch video