વડોદરાના ચોખડી બજારમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક સામે આવ્યું છે. બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ધાણી, ખજૂરની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.
કોરોનાના વધતા કેસ સામે સંદેશ ન્યુઝના અહેવાલ બાદ લીંબડી સિવિલ તંત્ર સફળુ જાગ્યું છે. અને કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય સ્તરે વધતા કેસને પગલે કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. લીંબડી સિવિલમાં કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા છે. મહત્વનું છે કે કોરોનાની સ્થિતી કાબૂમાં આવતા અહીં કોરોના કેર સેન્ટર બંધ કરાયું હતું. પરંતુ હવે ફરી […]
હજી તો એકાદ સપ્તાહ પહેલા જ દેશ અને દુનિયાભરમાં મહિલા દિવસની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી. સોશિયલ મીડિયામાં તો મહિલાઓ માટે એટલો બધો હેત ઉભરાઇ આવ્યો કે હવે ક્યારેય કોઇ મહિલાને કોઇપણ જાતની મુશ્કેલી નહીં પડે. અને તેને અઠવાડીયુ પણ પુરૂ નથી થયું. અને સુરતનો આ કિસ્સો સામે આવ્યો. જેમાં એક મહિલા પોતાની પ્રજ્ઞાચક્ષુ દિકરી […]
2018 © Sandesh.